________________ ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિપણે થોડા સમય માટેનું હોવાથી સમ્યક્વમોહનીયનું પતગ્રહત્વ સાદિ અને અધ્રુવ છે. (5) મિશ્રમોહનીય - પથમિક સમ્યગ્દષ્ટિ અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ મિશ્રમોહનીયમાં મિથ્યાત્વમોહનીયને સંક્રમાવે છે. ઔપથમિક સમ્યગ્દષ્ટિપણું અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિપણે થોડા સમય માટેનું હોવાથી મિશ્રમોહનીયનું પતગ્રહત્વ સાદિ અને અધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓના પતøહત્વમાં સાઘાદિ ભાંગા પ્રકૃતિ સાદિ અનાદિ | ધ્રુવ | અધુવ | કુલ | જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ V | 268 9, કષાય 16, ભય, જુગુપ્સા, તૈજસ 7, વર્ણાદિ 20, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, અંતરાય 5 = 67 મિથ્યાત્વમોહનીય, 182 સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, અધુવબંધી 88 = 91 | 158 [ 67 | 67 | 158 450 પ્રકૃતિસ્થાનસંક્રમ અને પ્રકૃતિસ્થાનપતથ્રહ જ્યારે એક પ્રકૃતિમાં એક પ્રકૃતિનો સંક્રમ થાય ત્યારે તે પ્રકૃતિપતંગ્રહ અને પ્રકૃતિસંક્રમ કહેવાય છે. દા. ત. સાતામાં અસાતાનો સંક્રમ. જ્યારે એક પ્રકૃતિમાં અનેક પ્રકૃતિઓનો સંક્રમ થાય ત્યારે તે