________________ જ્ઞાનાવરણ-અંતરાયના પતગ્રહસ્થાન અને સંક્રમસ્થાન પ્રકૃતિપતગ્રહ અને પ્રકૃતિસ્થાનસંક્રમ કહેવાય છે. દા.ત. યશમાં નામકર્મની શેષ પ્રકૃતિઓનો સંક્રમ. જ્યારે અનેક પ્રવૃતિઓમાં એક પ્રકૃતિનો સંક્રમ થાય ત્યારે તે પ્રકૃતિસ્થાનપતગ્રહ અને પ્રકૃતિસંક્રમ કહેવાય છે. દા.ત. સમ્યક્તમોહનીય-મિશ્રમોહનીયમાં મિથ્યાત્વમોહનીયનો સંક્રમ. જ્યારે અનેક પ્રવૃતિઓમાં અનેક પ્રકૃતિઓનો સંક્રમ થાય ત્યારે તે પ્રકૃતિસ્થાનપતગ્રહ અને પ્રકૃતિસ્થાનસંક્રમ કહેવાય છે. દા.ત. જ્ઞાનાવરણ પમાં જ્ઞાનાવરણ પનો સંક્રમ. પ્રકૃતિપતગ્રહ અને પ્રકૃતિસંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા પૂર્વે કરી છે. હવે પ્રકૃતિસ્થાનસંક્રમ અને પ્રકૃતિસ્થાનપતગ્રહમાં સાદ્યાદિ પ્રરૂપણા કરાય છે - (1,2) જ્ઞાનાવરણ, અંતરાય -પતથ્રહસ્થાન - 1 :- પનું સંક્રમસ્થાન - 1 :- પનું | ક પતઘ્રહસ્થાન પતઘ્રહપ્રકૃતિ સંકમસ્થાના સંક્રમપ્રકૃતિ ગુણઠાણા પનું | સર્વ | પનું | સર્વ | ૧લા થી ૧૦મુ તે બન્ને સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ છે. તે આ પ્રમાણે - (i) સાદિ - ૧૧મા ગુણઠાણાથી પડેલાને સાદિ. (i) અનાદિ - પૂર્વે ૧૧મુ ગુણઠાણુ નહી પામેલાને અનાદિ. (ii) ધ્રુવ - અભવ્યને ધ્રુવ. (iv) અધ્રુવ - ભવ્યને ૧૧મુ ગુણઠાણુ પામે ત્યારે અધુવ.