________________ ઉત્તરપ્રકૃતિઓમાં પતદ્મહત્વમાં સાદ્યાદિ પ્રરૂપણા ઉત્તરપ્રકૃતિઓમાં પદ્મહત્વમાં સાદ્યાદિ પ્રરૂપણા - (1) મિથ્યાત્વમોહનીય - ૧લા ગુણઠાણે જયાં સુધી સમ્યક્તમોહનીય-મિશ્રમોહનીય હોય ત્યાં સુધી મિથ્યાત્વમોહનીયનું પતગ્રહત્વ હોય, સમ્યક્વમોહનીય-મિશ્રમોહનીય ની ઉઠ્ઠલના થયા બાદ મિથ્યાત્વમોહનીયનું પતગ્રહત્વ ન હોય. તેથી મિથ્યાત્વમોહનીયનું પતદ્મહત્વ સાદિ અને અધ્રુવ છે. (2) શેષ ધ્રુવબંધી 67 પ્રકૃતિઓ - યુવબંધી પ્રકૃતિઓ 68 છે. તેમાં મિથ્યાત્વમોહનીયનું પતદ્મહત્વ ઉપર કહ્યા મુજબ સાદિ અને અધ્રુવ છે. શેષ 67 પ્રકૃતિઓનું પતંગ્રહત્વ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે - | (i) સાદિ - પોતપોતાનો બંધવિચ્છેદ થયા પછી ફરી બંધહેતુના સંપર્કથી આ પ્રવૃતિઓ બંધાય ત્યારે તેમનું પતøહત્વ સાદિ છે. | (ii) અનાદિ - આ પ્રકૃતિનાં બંધવિચ્છેદસ્થાનને નહીં પામેલા જીવને આ પ્રવૃતિઓનું પતદ્મહત્વ અનાદિ છે. (ii) ધ્રુવ - અભવ્યને ક્યારેય આ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થવાનો ન હોવાથી આ પ્રવૃતિઓનું પતદ્મહત્વ ધ્રુવ છે. | (iv) અધ્રુવ - ભવ્યને જ્યારે આ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય ત્યારે આ પ્રકૃતિઓનું પતદ્રગ્રહત્વ અદ્ભવ છે. (3) અબ્રુવબંધી 88 પ્રકૃતિઓ - આ પ્રકૃતિઓ અધુવબંધી હોવાથી તેમનું પતદ્મહત્વ સાદિ અને અધુવ છે. આયુષ્ય 4 માં ઉદ્વર્તના-અપવર્તનાની અપેક્ષાએ પદ્મહત્વ સમજવું. | (4) સમ્યકત્વમોહનીય - પથમિક સમ્યગ્દષ્ટિ અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ સમ્યક્વમોહનીયમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયને સંક્રમાવે છે. ઔપશમિકસમ્યગ્દષ્ટિપણું અને