________________ ઉત્તરપ્રકૃતિઓમાં સંક્રમમાં સાદ્યાદિ ભાંગા (ii) ધ્રુવ - અભવ્યને પતગ્રહપ્રકૃતિનો બંધવિચ્છેદ ક્યારેય થવાનો ન હોવાથી આ 126 પ્રકૃતિઓનો સંક્રમ ધ્રુવ છે. | (iv) અધ્રુવ - ભવ્યને પતઘ્રહપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી આ પ્રકૃતિઓનો સંક્રમ થતો ન હોવાથી આ 126 પ્રકૃતિઓનો સંક્રમ અધ્રુવ છે. આમ 28 પ્રકૃતિઓનો સંક્રમ સાદિ અને અધ્રુવ છે, 126 પ્રકૃતિઓનો સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ છે. ઉત્તરપ્રકૃતિઓના સંક્રમમાં સાદ્યાદિ ભાંગા પ્રકૃતિ સાદિ અનાદિ | ધ્રુવ | અધ્રુવ | કુલ _ આયુષ્ય 4 વિના અધ્રુવસત્તાક 241, સાતા, આસાતા, નીચગોત્ર, મિથ્યાત્વમોહનીય = 28 શેષ ધ્રુવસત્તાક 126 | V | W | X | Y | 504 | કુલ 154 | 126 126 | 154 | પ૬૦ પદ્મહત્વમાં સાદ્યાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પરસ્પર સંક્રમ ન થતો હોવાથી તેમાં પદ્મહત્વમાં સાદ્યાદિ પ્રરૂપણા સંભવતી નથી. પદ a આયુષ્ય 4 વિના અધ્રુવસત્તાક 24 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, નરક 2, મનુષ્ય 2, દેવ 2, વૈક્રિય 7, આહારક 7, જિન, ઉચ્ચગોત્ર. A શેષ ધ્રુવસતાક 126 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 9, કષાય 16, નોકષાય 9, તિર્યંચ ર, જાતિ 5, ઔદારિક 7, તૈજસ 7, સંસ્થાન 6, સંઘયણ 6, વર્ણ 5, ગંધ 2, રસ 5, સ્પર્શ 8, ખગતિ રે, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, ત્રસ 10, સ્થાવર 10, અંતરાય 5.