________________ 2 20 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ सव्वासिं जट्ठिइगो, सावलिगो सो अहाउगाणं तु / बंधुक्कस्सुक्कोसो, साबाहठिई य जट्ठिइगो // 31 // બધી કર્મપ્રકૃતિઓની સ્થિતિ આવલિકા સહિત સંક્રમસ્થિતિ પ્રમાણ છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાત્કૃષ્ટ છે. તેમની સ્થિતિ અબાધા સહિત સર્વસ્થિતિ છે. (31) आवरणविग्घदसण-चउक्कलोभंतवेयगाऊणं / एगा ठिई जहन्नो, जट्ठिइ समयाहिगावलिगा // 32 // જ્ઞાનાવરણ 5, અંતરાય 5, દર્શનાવરણ 4, સંજવલન લોભ, સમ્યક્વમોહનીય, આયુષ્ય ૪નો જઘન્ય સ્થિતિસંક્રમ 1 સ્થિતિ પ્રમાણ છે અને સ્થિતિ સમયાધિક આવલિકા પ્રમાણ છે. (32) निद्दादुगस्स एक्का, आवलिगदुगं असंखभागो य / जट्ठिइ हासच्छक्के, संखिज्जाओ समाओ य // 33 // નિદ્રા રને જઘન્ય સ્થિતિસંક્રમ 1 સ્થિતિ પ્રમાણ છે અને પસ્થિતિ ર આવલિકા + આવલિકઅસંખ્ય પ્રમાણ છે. હાસ્ય ૬માં જઘન્ય સ્થિતિસંક્રમ સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. (33) सोणमुहुत्ता जट्ठिई, जहन्नबंधो उ पुरिससंजलणे / जट्ठिइ सगऊणजुत्तो, आवलिगदुगूणओ तत्तो // 34 // હાસ્ય ૬ની સ્થિતિ સંખ્યાતા વર્ષ + અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પુરુષવેદ અને સંજવલન નો જઘન્ય સ્થિતિસંક્રમ તેમના અંતર્મુહૂર્ત ન્યૂન જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ છે. અબાધાકાળથી સહિત અને પછી 2 આવલિકા ન્યૂન જઘન્ય સ્થિતિબંધ તેમની સ્થિતિ છે. (34).