________________ 216 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ વિશુદ્ધસમ્યગ્દષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રદષ્ટિ જીવોમાં ૧૩ના, ના, ૭ના, ૧૭ના, પના, ૨૧ના પતગ્રહસ્થાનોમાં 21 પ્રકૃતિઓ સંક્રમે છે. (16) एत्तो अविसेसा संकमंति, उवसामगे व खवगे वा / उवसामगेसु वीसा य, सत्तगे छक्क पणगे य // 17 // અહીંથી ઉપરના 17 સંક્રમસ્થાનો ઉપશમકને અને ક્ષેપકને સમાન રીતે સંક્રમે છે. ઉપશમક જીવોમાં 20 પ્રકૃતિઓનો ૭ના, ૬ના અને પના પદ્મહસ્થાનોમાં સંક્રમ થાય છે. (17) पंचसु एगुणवीसा, अट्ठारस पंचगे चउक्के य / चउदस छसु पगइसु, तेरसगं छक्कपणगम्मि // 18 // 19 પ્રકૃતિઓનો સંક્રમ 5 પ્રકૃતિમાં થાય છે. 18 પ્રકૃતિઓનો સંક્રમ પના અને ૪ના પતધ્રહસ્થાનોમાં થાય છે. 14 પ્રકૃતિઓનો સંક્રમ 6 પ્રકૃતિઓમાં થાય છે. 13 પ્રકૃતિઓનો સંક્રમ ના અને પના પતગ્રહસ્થાનોમાં થાય છે. (18) पंच चउक्के बारस, एक्कारस पंचगे तिगचउक्के / दसगं चउक्कपणगे, नवगं च तिगम्मि बोधव्वं // 19 // પના અને ૪ના પતગ્રહસ્થાનોમાં 12 પ્રકૃતિઓ સંક્રમે છે. 11 પ્રકૃતિઓ પના, ૩ના અને ૪ના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. 10 પ્રકૃતિઓ ૪ના અને પના પતઘ્રહસ્થાનોમાં સંક્રમે છે. 9 પ્રકૃતિઓ ૩ના પતંગ્રહસ્થાનમાં સંક્રમતી જાણવી. (19) अट्ठ दुगतिगचउक्के, सत्त चउक्के तिगे य बोधव्वा / छक्कं दुगम्मि नियमा, पंच तिगे एक्कगदुगे य // 20 //