________________ કઈ પ્રકૃતિનો કેટલા ગુણઠાણા સુધી સંક્રમ થાય છે? કઈ પ્રકૃતિનો કેટલા ગુણઠાણા સુધી સંક્રમ થાય છે? પ્રકૃતિ કેટલા ગુણઠાણા હેતુ સુધી સંક્રમ થાય? | ૧લા થી ૬ઠું |૭માં ગુણઠાણાથી અસાતા બંધાતી ન હોવાથી. અનંતાનુબંધી 4| ૧લા થી ૭મું |૮માં ગુણઠાણાથી અનંતાનુબંધી 4 નો ઉપશમ કે ક્ષય થઈ ગયો હોવાથી. સાતા યશ ૧લા ૮માં ગુણઠાણા પછી નામકર્મની યશ સિવાય બીજી કોઈ પ્રકૃતિ બંધાતી ન હોવાથી. શેષ 12 કષાય, ૧લા થી ૯મું |૯મા ગુણઠાણે 12 કષાય-૯ નોકષાયનો 9 નોકષાય ઉપશમ કે ક્ષય થઈ જતો હોવાથી, ૧૦માં ગુણઠાણાથી મોહનીયની કોઈ પ્રકૃતિ બંધાતી ન હોવાથી અને અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન થતો હોવાથી. મિથ્યાત્વમોહનીય ૪થા થી ૧૧મુ ૧લા, રજા, ૩જા ગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો સંક્રમ થતો ન હોવાથી અને 12 મા ગુણ ઠાણાથી મિથ્યાત્વમોહનીયની સત્તા ન હોવાથી. મિશ્રમોહનીય | 17, ૪થા થી | રજા, ૩જા ગુણઠાણે મિશ્રમોહનીયનો સંક્રમ 11 મુ સંક્રમ થતો ન હોવાથી અને 12 મા ગુણઠાણાથી મિશ્રમોહનીયની સત્તા ન હોવાથી. સમ્યક્વમોહનીય ૧લુ સમ્યક્વમોહનીયનો સંક્રમ મિથ્યાત્વ મોહનીયમાં જ થતો હોવાથી અને મિથ્યાત્વ મોહનીય ૧લા ગુણઠાણે જ બંધાતુ હોવાથી | ઉચ્ચગોત્ર | ૧લુ, રજુ ત્રીજા ગુણઠાણાથી નીચગોત્ર બંધાત ન હોવાથી. શેષ 123 ૧લા થી 10, ૧૧મા ગુણઠાણાથી પતઘ્રહપ્રકૃતિનો | બંધ ન હોવાથી.