________________ 202 રસઉદ્વર્તનામાં અલ્પબદુત્વ इस प्रकार अनन्त स्पर्धक नीचे आकर जो स्पर्धक स्थित है उसका उत्कर्षण हो सकता है। 24. इस प्रकार त्रिचरम और चतुश्चरम आदिके क्रमसे जघन्य अतिस्थापना और जघन्य निक्षेपप्रमाण अनन्त स्पर्धक नीचे सरककर वहाँ पर स्थित स्पर्धकका उत्कर्षण हो सकता है, क्योंकि वहाँ पर अतिस्थापना और निक्षेप ये दोनों पूरे देखे जाते हैं / इससे लेकर जघन्य स्पर्धक पर्यन्त नीचेके सब स्पर्धकोंका उत्कर्षण होने में प्रतिषेध નહીં હૈ !' રસઉદ્વર્તનામાં અલ્પબદુત્વ | સ્થાન અલ્પબદુત્વ જઘન્ય નિક્ષેપ) અલ્પ |આવલિકા માં રહેલ રસસ્પર્ધકો અસંખ્ય અતીસ્થાપના | અનંતગુણ આવલિકામાં રહેલા રસસ્પર્ધકો ઉત્કૃષ્ટ નિક્ષેપ અનંતગુણ ઉત્કૃષ્ટ સ્થિતિ- (અબાધા + 1 સમય + 1 આવલિકા)માં રહેલા રસસ્પર્ધકો સર્વ રસ | વિશેષાધિક અબાધા + 1 સમય + 1 આવલિકામાં રહેલા રસસ્પર્ધકો અધિક પ્રમાણ (4) રસઅપવર્તના સત્તાગત કર્મોના રસને ઘટાડવો તે રસઅપવર્તના છે. તે બે પ્રકારે છે- (i) નિર્વાઘાત રસઅપવર્તન અને (ii) વ્યાઘાત રસઅપવર્તના (i) નિર્વાઘાત રસઅપવર્તન - સ્થિતિઘાત દરમિયાન થતા રસધાત સિવાય થનારી રસઅપવર્તના તે નિર્વાઘાત રસઅપવર્તના