________________ નિર્ચાઘાત રસઉદ્વર્તના 199 આવલિકા અસંખ્ય અસંખ બંધાતી પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને નીચે રહેલી લકા પ્રમાણ સ્થિતિઓરૂપ જઘન્ય નિક્ષેપ અને તેની નીચે રહેલી અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓમાં રહેલા પૂર્વબદ્ધ દલિકોના રસસ્પર્ધકોની ઉદ્વર્તન થતી નથી. બંધાતી પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને નીચે રહેલી આવલિકા + આવલિકા પ્રમાણ સ્થિતિઓની નીચેની સ્થિતિના પૂર્વબદ્ધ દલિકોના રસસ્પર્ધકોની ઉદ્વર્તન કરી 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલા અનંત રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકોમાં નાંખે છે. આ જઘન્ય નિક્ષેપ છે. તેની નીચેની સ્થિતિના પૂર્વબદ્ધ દલિકોના રસસ્પર્ધકોની ઉદ્વર્તન કરી 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ અનંત રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી ઉપરના આલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ અનંત રસસ્પર્ધકોમાં નાંખે છે. એમ નીચે નીચેની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોની ઉદ્વર્તન કરી 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ અનંત રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી ઉપરની સ્થિતિઓમાં રહેલા રસસ્પર્ધકોમાં નાંખે છે. આમ અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો જેટલી જ હોય અને નિક્ષેપ વધે. બંધાતા કર્મોની અબાધાની ઉપરની પ્રથમ સ્થિતિના પૂર્વબદ્ધ દલિકોના રસસ્પર્ધકોની ઉદ્વર્તન કરી 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી ઉપરની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. આ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ સ્થિતિ - (અબાધા + ઉદ્વર્યમાન સમય + અતીત્થાપનાવલિકા)માં રહેલા રસસ્પર્ધકો બંધાતી પ્રકૃતિની અબાધાની સમાન કે હીન પૂર્વબદ્ધ સ્થિતિના અસંખ્ય