________________ 198 સ્થિતિઉદ્વર્તન અને સ્થિતિઅપવર્તનાનું સાથે અલ્પબદુત્વ સ્થાન પ્રમાણ આવલિકા અસંખ્ય સ્થિતિઉદ્વર્તના અને સ્થિતિઅપવર્તનાનું સાથે અલ્પબદુત્વ સ્થાન | અલબહુત્વ | પ્રમાણ વ્યાઘાત સ્થિતિઉદ્વર્તનામાં જઘન્ય અલ્પ અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ |(પરસ્પર તુલ્ય) | અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ અસંખ્યગુણ | આવલિકા + 1 સમય અપવર્તનામાં જઘન્ય અતીસ્થાપના દ્વિગુણ - 3 સમય આવલિકા- 1 સમય નિર્ચાઘાત સ્થિતિઅપવર્તનામાં વિશેષાધિક |1 આવલિકા ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના સિંખ્યાતગુણ |ઉત્કૃષ્ટ અબાધા વ્યાઘાત સ્થિતિઅપવર્તનમાં અસંખ્ય ગુણ દિશોન ડાયસ્થિતિ–૧ સમય ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉદ્વર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક ઉત્કૃષ્ટ સ્થિતિ - (અબાધા + 1 સમય + 1 આવલિકા) અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ વિશેષાધિક ઉત્કૃષ્ટ સ્થિતિ - (2 આવલિકા + 1 સમય) સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક |ર આવલિકા + 1 સમય અધિક (3) રસઉદ્વર્તના બંધાતા કર્મોના સત્તાગત રસને વધારવો તે રસઉદ્વર્તન છે. તે બે પ્રકારે છે - (i) નિર્વાઘાત રસઉદ્વર્તન અને (ii) વ્યાઘાત રસઉદ્વર્તના. | (i) નિર્વાઘાત રસઉદ્વર્તના - નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિની સમાન કે હીન હોય તો ત્યારે થનારી રસઉદ્વર્તના એ નિર્વાઘાત રસઉદ્વર્તન છે.