________________ સ્થિતિઅપવર્તનામાં અલ્પબદુત્વ 197 દેશોન ડાયસ્થિતિ પ્રમાણ હોય છે. સત્તામાં જે સ્થિતિ આવ્યા પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે તે સ્થિતિ પછીની બધી સ્થિતિ ડાયસ્થિતિ કહેવાય છે. અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરીને પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સંક્લેશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. માટે ડાયસ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ. ઉત્કૃષ્ટ અતીત્થાપના = દેશોન ડાયસ્થિતિ - 1 સમય જઘન્ય અતીત્થાપના = 1 આવલિકા નિક્ષેપ = ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ - (બંધાવલિકા + કંડક) સ્થિતિઅપવર્તનામાં અલ્પબદુત્વ સ્થાન અલ્પબદુત્વ પ્રમાણ જઘન્ય નિક્ષેપ | અલ્પ | ' આવલિકા + 1 સમય જઘન્ય અતીત્થાપના | દ્વિગુણ - 3 સમય | 3 આવલિકા-૧ સમય નિર્વાઘાત સ્થિતિ- |વિશેષાધિક | 1 આવલિકા અપવર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના વ્યાઘાત સ્થિતિ- | અસંખ્ય ગુણ | દેશોન ડાયસ્થિતિ - 1 સમય અપવર્તનામાં ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉત્કૃષ્ટ નિક્ષેપ | વિશેષાધિક | ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ - (2 આવલિકા + 1 સમય) સર્વ કર્મસ્થિતિ | વિશેષાધિક 2 આવલિકા + 1 સમય અધિક A પંચસંગ્રહ ઉદ્વર્તનાકરણ-અપવર્તનાકરણ ગાથા ૧૫ની બન્ને ટીકાઓમાં પાના નં. 104 ઉપર કહ્યું છે કે “ઉત્કૃષ્ટ ડાયસ્થિતિ દેશોન કર્મસ્થિતિ પ્રમાણ છે અને તે જ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ છે.' A કષાયપ્રાભૃતચૂર્ણિમા સ્થિતિસંક્રમ અધિકારમાં પાના નં. 1044 ઉપર સ્થિતિ અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ કરતા જઘન્ય અતીત્થાપના દ્વિગુણ - ર સમય કહી છે.