________________ 146 જઘન્ય રસસંક્રમના સ્વામી કમ (11) શેષ 97 પ્રકૃતિઓ:- જેણે સત્તામાં રહેલા ઘણા રસનો ઘાત કર્યો હોય એવા સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય અને ત્યાંથી અન્ય ભવમાં ગયેલ જીવ સત્તામાં રહેલ રસ કરતા વધુ રસ ન બાંધે ત્યાંસુધી તે જઘન્ય રસ સંક્રમાવે. જઘન્ય રસસંક્રમના સ્વામી ઉત્તપ્રકૃતિ જઘન્ય રસસંક્રમના સ્વામી 1 |સંજ્વલન 4, નોકષાય 9=13 | Hપકને અંતરકરણ કર્યા પછી જઘન્ય સ્થિતિસંક્રમ વખતે | | જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે અંતરાય પ=૧૪ 3 |નિદ્રા 2 ૧૨માં ગુણઠાણાની 2 આવલિકા + આવલિક/અસંખ્ય શેષ હોય ત્યારે સમ્યક્વમોહનીય, ક્ષય વખતે ચરમ સ્થિતિખંડ સંક્રમાવતા મિશ્રમોહનીય = 2. 4 આયુષ્ય 4 જઘન્ય સ્થિતિ બાંધનારા જીવો નરક 2, દેવ 2, વૈક્રિય 7=11 અસંજ્ઞી પંચેન્દ્રિયને જઘન્ય રસ બાંધી બંધાવલિકા બાદ 7 મનુષ્ય 2, ઉચ્ચ ગોત્ર = 3 સૂક્ષ્મ નિગોદના જીવોને જઘન્ય રસ બાંધી બંધાવલિકા બાદ 8 | આહારક 7 અપ્રમત્ત સંયતને જઘન્ય રસ બાંધી બંધાવલિકા બાદ અવિરત સમ્યગ્દષ્ટિને જઘન્ય ૨સ બાંધી બંધાવલિકા બાદ ૧૦)અનંતાનુબંધી 4 11 |શેષ 97 અનંતાનુબંધીની વિસંયોજન કરી સમ્યક્તથી પડી મિથ્યાત્વે ગયેલા જીવોને જઘન્ય રસ બાંધી બંધાવલિકા બાદ સત્તામાં રહેલા ઘણા રસનો નાશ કરનાર સૂમ તેઉવાય, સૂક્ષ્મ વાયુકાય અને ત્યાંથી અન્ય ભવમાં ગયેલ જીવો જ્યાં સુધી વધુ રસ ન બાંધે ત્યાં સુધી. શેષ 97 પ્રકૃતિઓ = થિણદ્ધિ 3, વેદનીય 2, મિથ્યાત્વમોહનીય, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, તિર્યંચ 2, જાતિ 5, ઔદારિક 7, તૈજસ 7, સંઘયણ 6, સંસ્થાન 6, વર્ણ 5, ગંધ 2, રસ 5, સ્પર્શ 8, ખગતિ , ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, આતપ, ઉદ્યોત, ત્રસ 10, સ્થાવર 10, નીચગોત્ર