________________ 11 ર જઘન્ય સ્થિતિસંક્રમ ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. ત્યારે ઉદયાવલિકા ઉપરની સ્થિતિ અપવર્તનાકરણ વડે સ્વસ્થાનમાં સંક્રમાવે. તેથી આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત - 1 આવલિકા પ્રમાણ છે. ત્યારે સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જો કે ૧૪માં ગુણઠાણે આ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત કરતા પણ ઓછી સ્થિતિ મળે છે, પણ ૧૪મા ગુણઠાણે યોગ ન હોવાથી કોઈ કરણ પ્રવર્તતા નથી. તેથી આ પ્રવૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ 14 માં ગુણઠાણે ન મળે પણ ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે મળે. (6) સ્ત્રીવેદ, નપુંસકવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ પલાણ પ્રમાણ છે. સ્વવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનાર ક્ષેપકને અંતરકરણમાં Sલા પ્રમાણ ચરમ સ્થિતિખંડના ચરમ પ્રક્ષેપ વખતે જઘન્ય સ્થિતિસંક્રમ હોય. તે પલ્યોપમ પ્રમાણ છે. ત્યારે સ્થિતિ અંતર્મુહૂર્ત - પલ્યોપમ પ્રમાણ છે. (7) શેષ 30 પ્રકૃતિઓ (થિણદ્ધિ 3, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, નરક 2, તિર્યંચ 2, જાતિ 4, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આપ 2) નો જઘન્ય સ્થિતિસંક્રમ નામ પ્રમાણ છે. પક આ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની પોમ પ્રમાણ સ્થિતિને સંક્રમાવે. તેથી જઘન્ય સ્થિતિસંક્રમ પલ્યોપમ પ્રમાણ છે. ત્યારે યસ્થિતિ ભોસ + 1 આવલિકા પ્રમાણ છે. (5) સાદ્યાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં સ્થિતિસંક્રમની સાઘાદિ પ્રરૂપણા - (1) મોહનીય સિવાયની 7 પ્રકૃતિઓ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧૨માં ગુણઠાણાની સમયાધિક અસંખ્ય ચોમ - અસંખ્ય અસંખ્ય