________________ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ 99 મૂળપ્રકૃતિ ભેદ જ્ઞાનાવરણ દર્શનાવરણ 9 | 1 વેદનીય મોહનીય ઉત્તરપ્રકૃતિ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થિણદ્ધિ અસતાવેદનીય | મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, સંજ્વલન 4 નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય નરક 2, તિર્યંચ 2, એકેન્દ્રિયજાતિ,પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 7, વૈક્રિય 7, તૈજસ 7, હંડક, સેવાર્ત, કૃષ્ણવર્ણ, દુરભિગંધ, કટુરસ, કર્કશસ્પર્શ, રૂક્ષસ્પર્શ, શીતસ્પર્શ, ગુરુસ્પર્શ, કુખગતિ, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રસ 4, સ્થાવર, અસ્થિર 6 નીચગોત્ર દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વિર્યાતરાય આયુષ્ય નામ 55 ગોત્ર અંતરાય કુલ ચારે આયુષ્ય બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓ છે, કેમકે તેમાં પરસ્પર સંક્રમ થતો નથી. (i) સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ - જે પ્રકૃતિઓની બંધમાં કે અબંધમાં સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિ મળે તે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ છે. તે ૬૧છે. તે આ પ્રમાણે - 0 કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૨૯ની ચૂર્ણિમાં પાના નં. 55 ઉપર શુભવર્ણાદિ 11, નીલવર્ણ, તિક્તરસ વિના 48 સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ કહી છે.