________________ 100 બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ મૂળપ્રકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ વેદનીય | 1 | સાતવેદનીય મોહનીય 11 | સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, નોકષાય 9 નામ 48 | દેવ રે, મનુષ્ય 2, બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, આહારક 7, પહેલા 5 સંસ્થાન, પહેલા 5 સંઘયણ, પીતવર્ણ, રક્તવર્ણ, શુક્લવર્ણ, નીલવર્ણ, સુરભિગંધ, કષાયરસ, અસ્ફરસ, મધુરરસ, દૈતિક્તરસ, મૃદુસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ, લઘુસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સુખગતિ, જિન, સૂક્ષ્મ 3, સ્થિર 6 ગોત્ર ઉચ્ચગોત્ર કુલ 61 બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ 1) મિથ્યાત્વમોહનીય અને ચાર આયુષ્ય સિવાયની બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = સ્વઉત્કૃષ્ટસ્થિતિ - 2 આવલિકા આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા વીત્યા પછી -ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમાવે. બંધાવલિકા અને ઉદયાવલિકા બધા કારણોને અયોગ્ય હોય છે. (જુઓ પાના નં. ૧૦૧નું ચિત્ર) કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૨૯ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. પ૬ ઉપર અહીં તિક્તરસની બદલે કટુરસ કહ્યું છે. 0 જો કે બંધાવલિકા વીત્યા બાદ જીવ અબાધાકાળમાં વર્તમાન હોય છે, તેથી તેને તે પ્રકૃતિના ઉદયનો સંભવ નથી, પણ જેમનો અબાધાકાળ પૂર્ણ થયો છે એવા તે પ્રકૃતિના પૂર્વબદ્ધ દલિકોનો ઉદય બંધાવલિકા વીત્યા પછી સંભવે છે. તેથી ઉદયાવલિકાનું વર્જન કર્યું છે.