________________ 42 મૂળપ્રકૃતિઓમાં સ્થિતિસત્તાની સાઘાદિ પ્રરૂપણા મૂળપ્રકૃતિઓમાં સ્થિતિસત્તાના સાદ્યાદિ ભાંગા : સ્થિતિસત્તાના ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુષ્ટ સ્થિતિસત્તા|સ્થિતિસત્તા|સ્થિતિસરા સ્થિતિસત્તા ફુલ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર اه اه اه اه اه اه اه | * | અંતરાય 2 16 કુલ 16 | 16 | 72 ઉત્તરપ્રવૃતિઓમાં સ્થિતિ સત્તાની સાદ્યાદિ પ્રરૂપણા :(1) અનંતાનુબંધી 4 :- અનંતાનુબંધી ૪ની વિસંયોજનાના ચરમ સમયે અનંતાનુબંધી ૪ની 1 સમયની જઘન્ય સ્થિતિસત્તા હોય છે. તે સાદિ અને અદ્ભવ છે. તે સિવાયની અનંતાનુબંધી ૪ની બધી સ્થિતિસત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. અનંતાનુબંધી ની વિસંયોજના કરીને ૧લા ગુણઠાણે આવેલાને અનંતાનુબંધી ૪ની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ છે. જેણે પૂર્વે અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી નથી તેને અનંતાનુબંધી ૪ની અજઘન્ય સ્થિતિસત્તા અનાદિ છે. અભવ્યને અનંતાનુબંધી ની અજઘન્ય સ્થિતિસત્તા ધ્રુવ છે. ભવ્યને અનંતાનુબંધી ૪ની જઘન્ય સ્થિતિસત્તા થાય ત્યારે તેમની અજઘન્ય સ્થિતિસત્તા અદ્ભવ છે.