________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદયની સાઘાદિપ્રરૂપણા ૧૩મું ગુણઠાણું પામે ત્યારે આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય અધુવ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય ધ્રુવ છે. (3) તેજસ 7, વર્ણાદિ 20, અગુરુલઘુ નિર્માણ, સ્થિર 2, અસ્થિર 2 = 33 :- આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય બધા જીવોને અનાદિ છે. ભવ્યને ૧૪મું ગુણઠાણું પામે ત્યારે આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય અધ્રુવ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય ધ્રુવ છે. (4) શેષ 110 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓ અછુવોદયી હોવાથી તેમનો પ્રકૃતિઉદય સાદિ અને અધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદયના સાઘાદિ ભાંગા : ઉત્તરપ્રકૃતિ સાદિ અનાદિ ધ્રુવ | અધુવી કુલ ભાંગા મિથ્યાત્વમોહનીય Y | | Y | 4 | શેષ ધ્રુવોદયી 47 પ્રકૃતિઓ 141 અધૂવોદયી 110 - 111| 48 | 48 | 158 શેષ બધુ પ્રકૃતિ ઉદીરણાની જેમ જાણવું. 2 20 365 પંડ્યૂય૩ સ્થિો | - ઉત્તરાધ્યયનસૂત્ર 2/19 સ્ત્રીઓ કાદવ સમાન છે. જે ચારિત્રમાં સુપ્રતિષ્ઠિત છે, તેમને દેવો પણ નમસ્કાર કરે છે. પણ જે ચારિત્રધર્મથી ભ્રષ્ટ છે, તેમનાથી મનુષ્યો પણ વિમુખ બની જાય છે. મુનિનો ગૃહસ્થપરિચય જેમ જેમ વધે, તેમ તેમ તેના સંયમપર્યાયોની હાનિ થાય.