________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદયની સાદ્યાદિપ્રરૂપણા દર્શનાવરણ અને અંતરાયનો પ્રકૃતિઉદય અધ્રુવ છે. ૧૪મું ગુણઠાણ પૂર્ણ થાય અને મોક્ષમાં જાય ત્યારે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રનો પ્રકૃતિઉદય અધ્રુવ છે. આ સાતે મૂળપ્રકૃતિઓનો પ્રકૃતિઉદય બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય ધ્રુવ છે. મૂળપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદયના સાઘાદિ ભાંગા : મૂળપ્રકૃતિ | સાદિ અનાદિ ધ્રુવ | અધુવ કુલ ભાંગા મોહનીય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, | - | V | આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય = 7 21 25 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદયની સાદ્યાદિપ્રરૂપણા - (1) મિથ્યાત્વમોહનીય :- ઉપરના ગુણઠાણેથી પડીને ૧લા ગુણઠાણે આવેલાને મિથ્યાત્વમોહનીયનો પ્રકૃતિઉદય સાદિ છે. ઉપરના ગુણઠાણે નહીં ગયેલા અનાદિ મિથ્યાદષ્ટિને મિથ્યાત્વમોહનીયનો પ્રકૃતિઉદય અનાદિ છે. અભવ્યને મિથ્યાત્વમોહનીયનો પ્રકૃતિઉદય ધ્રુવ છે. ભવ્યને ઉપરના ગુણઠાણા પામે ત્યારે મિથ્યાત્વમોહનીયનો પ્રકૃતિઉદય ધ્રુવ (2) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 :- આ પ્રકૃતિઓનો પ્રકૃતિઉદય બધા જીવોને અનાદિ છે. ભવ્યને L. પંચસંગ્રહ ઉદયાધિકારની ગાથા ૧૦૧ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 262 ઉપર કહ્યું છે કે, “વેદનીય, નામ, ગોત્રનો ઉદય ૧૩માં ગુણઠાણાના ચરમસમય સુધી હોય છે. તે અશુદ્ધ લાગે છે.