SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મહામંત્રના ભાંગાઓનો પ્રસ્તાર કરવાની બીજી રીત 5,040 વાર દ મૂકવો...એમ આગળ પણ જાણવું. છેલ્લેથી ત્રીજો અંક = 7. આઠમી પંક્તિનો પરિવર્તાક = 5,04). સાતમી પંક્તિનો પરિવર્તાક = = * = 720. - સાતમી પંક્તિમાં 720 વાર 7 મૂકવો, પછી 720 વાર 6 મૂકવો, પછી 720 વાર 5 મૂકવો, પછી 720 વાર 4 મૂકવો, પછી 720 વાર 3 મૂકવો, પછી 720 વાર ર મૂકવો, પછી 720 વાર 1 મૂકવો, પછી 720 વાર 8 મૂકવો, પછી 720 વાર 6 મૂકવો...એમ આગળ પણ જાણવું. છેલ્લેથી ચોથો અંક = 6. સાતમી પંક્તિનો પરિવર્તાક = 720. છઠ્ઠી પંક્તિનો પરિવર્તાક = 20 = 120. . છઠ્ઠી પંક્તિમાં 120 વાર 6 મૂકવો, પછી 120 વાર 5 મૂકવો, પછી 120 વાર 4 મૂકવો, પછી 120 વાર 3 મૂકવો, પછી 120 વાર ર મૂકવો, પછી 120 વાર 1 મૂકવો, પછી 120 વાર 7 મૂકવો, પછી 120 વાર પ મૂકવો, પછી 120 વાર 4 મૂકવો.. એમ આગળ પણ જાણવું. છેલ્લેથી પાંચમો અંક = 5. છઠ્ઠી પંક્તિનો પરિવર્તાક = 120. 9 O પાંચમી પંક્તિનો પરિવર્તાક = 9 = 24.
SR No.032796
Book TitlePadarth Prakash 27 Navkar Stava
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy