________________ 1) નમસ્કાર મહામંત્રના ભાંગાઓનો પ્રસ્તાર કરવાની બીજી રીત . પાંચમી પંક્તિમાં 24 વાર પ મૂકવો, પછી 24 વાર 4 મૂકવો, પછી 24 વાર 3 મૂકવો, પછી 24 વાર ર મૂકવો, પછી 24 વાર 1 મૂકવો , પછી 24 વાર 6 મૂકવો, પછી 24 વાર ? મૂકવો...એમ આગળ પણ જાણવું. છેલ્લેથી છઠ્ઠો અંક = 4. પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. ચોથી પંક્તિનો પરિવર્તાક = = = 6. :. ચોથી પંક્તિમાં 6 વાર 4 મૂકવો, પછી 6 વાર 3 મૂકવો. પછી 6 વાર ર મૂકવો, પછી 6 વાર 1 મૂકવો, પછી 6 વાર પ મૂકવો. પછી જ વાર 3 મૂકવો...એમ આગળ પણ જાણવું. છેલ્લેથી સાતમો અંક = 3. ચોથી પંક્તિનો પરિવર્તાક = 6. ત્રીજી પંક્તિનો પરિવર્તાક = = 2. * | " : ત્રીજી પંક્તિમાં 2 વાર 3 મૂકવો, પછી 2 વાર ર મૂકવો, પછી 2 વાર 1 મૂકવો, પછી 2 વાર 4 મૂકવો, પછી 2 વાર ર મૂકવો...એમ આગળ પણ જાણવું. છેલ્લેથી આઠમો અંક = 2. ત્રીજી પંક્તિનો પરિવર્તાક = 2. બીજી પંક્તિનો પરિવર્તાક = = 1.