________________ નમસ્કાર મહામંત્રના ભાંગાઓનો પ્રસ્તાર કરવાની બીજી રીત પંક્તિઓમાં અંકો સ્થાપવા. પહેલી-બીજી પંક્તિઓમાં બાકીના અંકો ક્રમથી અને ઉત્ક્રમથી મૂકવા. દા.ત. નવ પદો હોય ત્યારે ભાંગાની સંખ્યા = 1 X 2 X 3 44 5 X 6 X 7 X 8 X 9. = 3,62,880. અંતિમ અંક = 9. નવમી પંક્તિનો પરિવર્તાક = 1,69 = 40,320. . નવમી પંક્તિમાં 40,320 વાર 9 મૂકવો, પછી 40,320 વાર 8 મૂકવો, પછી 40,320 વાર 7 મૂકવો, પછી 40,320 વાર 6 મૂકવો, પછી 40,320 વાર 5 મૂકવો, પછી 40, 320 વાર 4 મૂકવો, પછી 40,320 વાર 3 મૂકવો, પછી 40, 320 વાર 2 મૂકવો, પછી 40,320 વાર 1 મૂકવો. ઉપાંત્ય અંક = 8. નવમી પંક્તિનો પરિવર્તાક = 40,320. આઠમી પંક્તિનો પરિવર્તાક = 40,320 - પ 6, . આઠમી પંક્તિમાં 5,040 વાર 8 મૂકવો, પછી પ,૦૪૦ વાર 7 મૂકવો, પછી 5,040 વાર 6 મૂકવો, પછી 5,040 વાર પ મૂકવો, પછી 5,040 વાર 4 મૂકવો, પછી 5,040 વાર 3 મૂકવો, પછી 5,040 વાર ર મૂકવો, પછી 5,040 વાર 1 મૂકવો, પછી 5,040 વાર 9 મૂકવો, પછી પછી 5,040 વાર 7 મૂકવો, પછી