________________ નમસ્કાર મહામંત્રના ભાંગાઓનો પ્રસ્તાર કરવાની બીજી રીત ભાગાક્રમાંક | ભાંગો || ભાંગાક્રમાંક | ભાંગો 54231 107 ઉપર 41 114 108 53241 115 ૩૪પર 1 109 ૨૪પ૩૧ 116 43521 110 42531 117 35421 111 2 5431 118 53421 11 2 પ૨૪૩૧ 119 ૪પ૩૨૧ 11 3 45231 120 54321 પ્રસ્તાર કરવાની બીજી રીત - જેટલા પદો હોય તેટલી ઊભી પંક્તિઓમાં અંકોની સ્થાપના કરવી. કુલ ભાંગાની સંખ્યાને અંતિમ અંકથી ભાગવી, જે જવાબ આવે તેને પરિવર્તાક કહેવાય. તેટલી વાર અંતિમ પંક્તિમાં પશ્ચાનુપૂર્વીથી અંકો મૂકવા. અંતિમપંક્તિના પરિવર્તાકને ઉપાંત્ય અંકથી ભાગતા ઉપાંત્ય પંક્તિનો પરિવર્તાક મળે. ઉપાંત્યપંક્તિમાં તેટલીવાર પશ્ચાનુપૂર્વીથી અંકો મૂકવા. તેમાં સમયભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. સમયભેદ = અંક બેવડાવો. અંક બેવડાય તે રીતે અંક ન મૂકવા. ઉપાંત્યપંક્તિના પરિવર્તાકને છેલ્લેથી ત્રીજા અંકથી ભાગતા છેલ્લેથી ત્રીજી પંક્તિનો પરિવતક મળે. છેલ્લેથી ત્રીજી પંક્તિમાં તેટલીવાર પશ્ચાનુપૂર્વીથી અંકો મૂકવો. સમયભેદ વર્જવો. આ જ રીતે પૂર્વે પૂર્વેની પંક્તિઓના પરિવર્તાકો જાણીને તે તે