________________ 168 - - ગાથા - શબ્દાર્થ કર્મક્ષય થયા પછી જીવ એકાંતે શુદ્ધ, સંપૂર્ણ, સાંસારિક સુખના શિખરરૂ૫, રોગરહિત, ઉપમારહિત, સ્વાભાવિક, અનંત, પીડારહિત, ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે. (88). દુરહિગમ-નિઉણ-પરમત્ય-રુરબહુભંગદિઠ્ઠિવાયાઓ ! અત્થા અણુસરિઅલ્વા, બંધોદયસંતકમ્માણ IIcell દુઃખેથી જાણી શકાય એવા, સુક્ષ્મબુદ્ધિથી જાણવા યોગ્ય, સાયા અર્થવાળા, મનને આનંદ કરનાર, ઘણા ભાંગાવાળા દષ્ટિવાદમાંથી બંધઉદય-સત્તાકર્મના અર્થો જાણવા. (89) જો જત્થ અપડિપુનો, અત્થો અપાગમેણ બદ્ધતિ | તે ખમિઊણ બહુસુઆ, પૂરેઊણે પરિકહેતુ II90|| અશ્રુતવાળા મેં જ્યાં જે અર્થ અધૂરો રચ્યો હોય, બહુશ્રુતો ક્ષમા કરીને તે અર્થ પૂરીને સંપૂર્ણપણે કહે. (9) ગાહર્ગે સયરીએ, ચંદમહત્તર-મયાણસારીએ | ટીગાઈ-નિઅમિઆણં, એગૂણા હોઈ નઉઈઓ ll91aaaaN ચંદ્રમહારના મતને અનુસરનારી સપ્તતિકામાં ગાથાનું પ્રમાણ ટીકામાં રચાયેલી ગાથાઓ સહિત 89 ગાથાઓ થાય છે. (91) -0-0-0-0-0 -0-0-0 -0-0 - -