________________ ગાથા - શબ્દાર્થ - 167 ભવ્ય જીવના દ્રિયરમસમયે દેવગતિ સાથે બંધાતી 10 પ્રકૃતિઓ, નામકર્મની અનુદયવતી પ્રકૃતિઓ, નીચગોત્ર અને 1 વેદનીય ત્યાં જ ક્ષય પામે છે. (83) અનયર-વેઅણીએ, મણુઆઉઅ-મુટ્યગોઅ-નવનામે ! વેએઈ અજોગિજિણો, ઉશ્લેસ જહન્નમિધ્વરા ll84ll અયોગી જિન એક વેદનીય, મનુષ્પાયુષ્ય, ઉચ્ચગોત્ર, નામકર્મની 9 પ્રકૃતિ ઉત્કૃષ્ટથી વેદે છે અને જઘન્યથી 11 પ્રકૃતિ વેદે છે. (84) મણઅગઈ જાઈ તસ બાયરં ચ, પક્યુત્તસુભગમાઈક્યું ! જસકિdી તિર્થીયર, નામસ્મ હવંતિ નવ એઆ ll85ll. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, પ્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, જિન -આ નામકર્મની 9 પ્રકૃતિઓ છે. (85) તથ્યાણપુQિસહિઆ, તેરસ ભવસિદ્ધિઅસ્સ ચરમંમિ | સંતંસગમુક્કોસ, જહન્નય બારસ હવંતિ I86ll તે મનુષ્યાનુપૂર્વી સહિત 13 પ્રકૃતિઓની તદ્ભવ મોક્ષગામીને ચરમસમયે ઉત્કૃષ્ટથી સત્તા હોય છે અને જઘન્યથી ૧૨ની સત્તા હોય છે. (86) મણુઅગઈસહગયાઓ, ભવખિત્તવિવાર જિઅવિવાળાઓ વેઅણિઅન્નયત્રં, ચરમ-સમર્યામિ નીઅંતિ ll87ii મનુષ્યગતિની સાથે ઉદયમાં આવનારી ભવવિપાકી - ક્ષેત્રવિપાકી અને જીવવિપાકી પ્રકૃતિઓ, 1 વેદનીય, ઉચ્ચ૦ ભવ્યના ચરમસમયે ક્ષય પામે છે. (87) અહ સુઈ અસયલજગસિહર-મરુઅનિરુવમસહાયસિદ્ધિસુહં ! અનિહણમખ્વાબાહ, તિરયણસાર અણહવંતિ ll88ll