________________ 166 ગાથા - શબ્દાર્થ ચાર કષાયનો પછી મિથ્યાત્વ મોહo-મિશ્ર. મોહo-સમ0 મોહ૦ નો ક્ષય થાય છે. (78). અનિઅટ્ટિબાયરે, થીણગિદ્ધિતિગ-નિરયતિરિઅનામાઓ | સંખિજ્જઈમ સેસે, તપ્પાઉગ્ગાઓ નીઅંતિ ll79li અનિવૃત્તિ બાદર ગુણઠાણે સંખ્યાતમો ભાગ બાકી હોતે છતે વિણદ્ધિ 3, નરકગતિ નામકર્મ, તિર્યંચગતિ નામકર્મ અને નરકગતિ-તિર્યંચગતિ યોગ્ય પ્રવૃતિઓ ક્ષય પામે છે. (79) ઈતો હણઈ કસાયગં પિ, પચ્છા નપુંસર્ગ ઈન્ધિ I તો નોક્સાયછદ્ધ, છુહઈ સંજલણકોહંમિ ll80 ત્યાર પછી આઠે ય કષાયોને હણે છે, પછી નપુંસકવેદ-વેદને હણે છે. પછી 6 નોકષાયને સંજ્વલન ક્રોધમાં નાંખે છે. (80) પરિસં કોહે કોહં માણે, માણં ચ છુeઈ માયાએ I માયં ચ છુહઈ લોહ, લોહં સુમંપિ તો હણાઈ ll81|| પુરુષવેદને સંજ્વલન ક્રોધમાં, સંજ્વલન ક્રોધને સંજવલન માનમાં, સંજ્વલન માનને સંજ્વલન માયામાં નાંખે છે અને સંજ્વલન માયાને સંજવલન લોભમાં નાંખે છે. પછી સૂક્ષ્મ લોભને પણ હણે છે. (81) ખીણકસાયટુચરિમે, નિર્દ પયતં ચ હણાઈ છઉમળ્યો ! આવરણમંતરાએ, છમિત્કો ચરમસમર્યામિ llcરા છપ્રસ્થ જીવ ક્ષીણ કષાય ગુણઠાણાના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાને હણે છે અને ચરમસમયે આવરણ 9 અને અંતરાય પને હણે છે. (82). દેવગઈસહગયાઓ, દુચરમસમયભવિઅંમિ નીતિ | સવિવાગેઅરનામા, નીઆગોએ પિ તથૈવ llcall