SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - શબ્દાર્થ 165 વગેરેમાં જ્યાં જેટલી પ્રકૃતિનો સદ્ભાવ હોય ત્યાં ઓઘમાં કહ્યા પ્રમાણે તે કહેવો. (73) તિસ્થયર-દેવનિરયાઉએ ચ, તિસુ તિસુ ગઈસુ બોધવું ! અવસેસા પયડીઓ, હવંતિ સવાસુ વિ ગઈસુ ll74ll જિન, દેવાયુગ અને નરકાયુષ્ય 3-3 ગતિમાં જાણવું. બાકીની પ્રકૃતિઓ બધી ય ગતિમાં હોય છે. (74) પઢમકસાયચઉદ્ધ, દંસણતિગ સત્તના વિ ઉવસંતા | અવિરયસમ્મત્તાઓ, જાવ નિઅટ્ટિત્તિ નાયબ્બા l75TI અવિરત સમ્યગ્દષ્ટિથી નિવૃત્તિ એટલે અપૂર્વકરણ ગુણઠાણા સુધી પહેલા ચાર કષાય અને દર્શન 3 એ સાતે ય પ્રકૃતિ ઉપશાંત થયેલી જાણવી. (75) સત્તટ્ટ નવ ય પનરસ, સોલસ અઢારસેવ ગુણવીસા | એગાહિ દુ ચઉવીસા, પણવીસા બાયરે જાણ ll76o અનિવૃત્તિનાદર ગુણઠાણે 7,8,9,15,16,18,19,21,22,24,25 પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી. (76) સત્તાવીસ સુહમે, અઠ્ઠાવીસ ચ મોહાયડીઓ ! ઉવસંતવીઅરાએ, ઉવસંતા હુંતિ નાયબ્બા ||77ll સૂક્ષ્મસંપરાય ગુણઠાણે 27, ઉપશાંત વીતરાગ ગુણઠાણે મોહનીયની 28 પ્રકૃતિઓ ઉપશાંત થયેલી છે એમ જાણવું. (77) પત્મકસાયચઉકર્ક, ઈત્તો મિચ્છર-મીસ-સમાં અવિરયસમે દેસે, પમતિ અપમતિ નીઅંતિ ll78II અવિરત સમ્યગ્દષ્ટિ-દેશવિરત-પ્રમત્તસંવત-અપ્રમત્તસંયત ગુણઠાણે પહેલા
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy