________________ 164 ગાથા - શબ્દાર્થ તિત્કયરાહારગ-વિરહિઆઉ, અર્જઈ સવ્વપયડીઓ ! મિચ્છરવેઅગો સાસણો વિ, ગુણવીસસેસાઓ II69ll મિથ્યાદષ્ટિ જિન અને આહા 2 સિવાયની બધી પ્રવૃતિઓ બાંધે. સાસ્વાદન ગુણઠાણાવાળો 19 પ્રકૃતિ સિવાયની પ્રકૃતિઓ બાંધે. (9) છાયાલસેસ મીસો, અવિરયસમો તિઆલપરિસેસા | તેવન દેસવિરઓ, વિરઓ સગવન્નસેતાઓ IIછoll મિશ્ર ગુણઠાણાવાળો 46 પ્રકૃતિ સિવાયની, અવિરત સમ્યગ્દષ્ટિ 43 પ્રકૃતિ સિવાયની, દેશવિરત 53 પ્રકૃતિ સિવાયની, સર્વવિરત 57 પ્રકૃતિ સિવાયની પ્રકૃતિઓ બાંધે. (70). ઈગુણમિપ્રમત્તો, બંધઈ દેવાઉઅસ્સ ઈઅરોવિ | અઠ્ઠાવનમપુળ્યો, છપ્પનું વાવિ છવ્વીસ ll71TI અપ્રમતસંયત 59 પ્રકૃતિ બાંધે છે. અપ્રમત્ત પણ દેવાયુષ્યનો બંધક છે. અપૂર્વકરણગુણઠાણાવાળો 58,51 કે 26 પ્રકૃતિ બાંધે છે. (71) બાવીસા એગૂર્ણ, બંધઈ અઢારસંત-મનિઅટ્ટી | સત્તરસ સુહમસરાગો, સાયમમોહો સજાગુતિ ll72ll અનિવૃત્તિ બાદર ગુણઠાણાવાળો 22 અથવા 18 સુધી 1-1 ઓછી પ્રકૃતિ (21,20,19,18) બાંધે છે. સૂક્ષ્મ સંપરાય ગુણઠાણાવાળો 17 પ્રકૃતિ બાંધે. મોહનીયના ઉદય વિનાના સયોગી જીવો (એટલે કે 1112-13 ગુણઠાણાવાળા) સાતા વેદનીય બાંધે છે. (72) એસો ઉ બંધસામિત્તઓહો, ગઈઆઈએસ વિ તહેવ | ઓહાઓ સાહિwઈ, જસ્થ જહા પગઈસબભાવો Il3II આ ઓઘથી (સામાન્યથી) બંઘસ્વામિત્વ કહ્યું. તે જ રીતે ગતિ