________________ ગાથા - શબ્દાર્થ - 163 નરક-તિર્યચ-મનુષ્ય-દેવ ગતિમાં નામકર્મના ક્રમશઃ 2-6-8-4 બંધસ્થાનો 5-9-11-6 ઉદયસ્થાનો અને 3-5-11-4 સત્તાસ્થાનો છે. (4) ઈગ વિગલિંકિઅ સગલે, પણ પંચ ય અટ્ટ બંધઠાણાણિ | પણ છદ્ધિક્કારુ દયા, પણ પણ બારસ ય સંતાણિ II65ll. એકેડ્યિ, વિકલેક્સિ, સકલ (પંચેન્દ્રિય)માં નામકર્મના ક્રમશઃ 5-5-8 બંધસ્થાનો, 5-6-11 ઉદયસ્થાનો, પ-પ-૧૨ સત્તાસ્થાનો છે. (15) ઈઅ કમ્મપગઈ-ઠાણાણિ, સુઠુ બંધુદય-સંતકમ્માણ 1 ગઈઆઈએહિં અસુ, ચઉLયારેણ ને આણિ II66ll આ રીતે આઠ અનુયોગદ્વારોમાં ગતિ વગેરે માર્ગણાસ્થાનો વડે પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ રૂ૫ ચારે પ્રકારે બંધ-ઉદય-સત્તાના કર્મપ્રકૃતિસ્થાનો સારી રીતે જાણવા. (16) ઉદયસુદીરણાએ, સામિત્તાઓ ન વિજઈ વિસેસો | મુહૂણ ય ઈગયાલં, સેસાણં સવપયડીણ II67ii. 41 પ્રકૃતિ સિવાયની શેષ બધી પ્રકૃતિઓના ઉદયના અને ઉદીરણાના સ્વામિત્વને આશ્રયીને ભેદ નથી. (7) નાણંતરાય-દસગં, દંસણ નવ વેઅણિજ્જ મિચ્છd I સમ્મત લોભ વેઆ-ઉઆણિ નવનામ ઉચ્ચ ચ II68II જ્ઞાનાવરણ અને અંતરાયની 10, દર્શનાવરણ 9, વેદનીય 2, મિથ્યા મોહo, સમ0 મોહ૦, સં. લોભ, વેદ 3, આયુષ્ય 4, નામકર્મની 9, ઉચ્ચ - આ 41 પ્રકૃતિની ઉદીરણા વિના પણ ઉદય હોય. (18)