SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર. - ગાથા - શબ્દાર્થ ઉદય-સત્તાના સ્થાનો હોય છે. છપ્રસ્થજિન-કેવલિજિનરૂપ 11 થી 14 ગુણઠાણા સુધી ક્રમશઃ 1-4, 1-4, 8-4, 2-6 ઉદય-સત્તાના સ્થાનો હોય છે. (58)(59) ચઉ પણવીસા સોલસ, નવ ચરાલા સયા ય બાણઉઈ | બત્તીસુત્તર છાયાલ સયા, મિચ્છમ્સ બંધવિહી IIઉoli મિથ્યાત્વ ગુણઠાણાના 23 વગેરે બંધસ્થાનોના ક્રમશઃ 4, 25, 16, 9, 9,240, 4,632 ભાંગા છે. (10) અટ્ટ સયા ચઉસ, બત્તીસસયાઈ સાસણે ભેઆ I અઠ્ઠાવીસાઈશું, સવ્વાણહિગછન્નઉઈ I61II સાસ્વાદન ગુણઠાણાના ૨૮,૨૯,૩૦ના બંધસ્થાનોના ક્રમશઃ 8, 6,400, 3,200 ભાંગા છે. બધા બંધસ્થાનોના કુલ 9,608 ભાંગા છે. (11) ઈગતિગાર બત્તીસ, છસય ઈગતીસિગારનવનઉઈ ! સતરિગસિ ગુતીસચઉદ, ઈગારચઉસટ્ટિ મિચ્છદયા ||રાાં મિથ્યાત્વ ગુણઠાણે 21,24,25,26,27,28,29,30,31 ના ઉદયસ્થાનોના ક્રમશઃ 41, 11, 12, 600, 31, 1,199, 1,781, 2,914, 1,164 ભાંગા છે. (12) બત્તીસ દુન્નિ અટ્ટ ય, બાસીઈ સયા ય પંચ નવ ઉદયા ! બારહિઆ તેવીસા, બાવનિકારસ સયા ય Isall સાસ્વાદન ગુણઠાણે 21,24,25,26,29,30,31 ના ઉદયસ્થાનોના ક્રમશઃ 32, 2, 8, 582, 9, 2,312, ૧,૧૫ર ભાંગા છે. (93) દો છક્ક ચઉદ્ધ, પણ નવ ઈક્કાર છક્કગ ઉદયા ! નેરઈઆઈસુ સત્તા, તિ પંચ ઈક્કારસ ચઉદ્ધ II64ll
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy