________________ ગાથા - શબ્દાર્થ 161 મિથ્યાત્વથી અપૂર્વકરણ ગુણઠાણા સુધી ઉદયસ્થાનોના ભાંગાની ક્રમશઃ 8,4,4,8,8,8,8,4 ચોવિસીઓ હોય છે. અનિવૃત્તિ ગુણઠાણે 12 અને 5 ભાંગા હોય છે. (54) જોગોવઓગલેસાઈએહિં, ગુણિઆ હવંતિ કાયવ્વા | જે જO ગુણટ્ટાણે, હવંતિ તે તત્વ ગુણકારા પપI યોગ-ઉપયોગ-લેશ્યા વગેરેથી ઉદયભાંગા ગુણવા. જે ગુણઠાણે જેટલા યોગ વગેરે હોય તે ગુણઠાણે તે ગુણકાર જાણવો. (55) અટ્ટી બત્તીસ, બત્તીસ સમિવ બાવના | ચોઆલં દોસુ વીસા વિ અ, મિચ્છમાઈસુ સામનું પકા મિથ્યાત્વ વગેરે ગુણઠાણે સામાન્યથી 18,32,32,60,52, બે ગુણઠાણે 44 અને 20 ઉદયપદો હોય છે. (56) તિજોગે એગેગં, તિગ મીસે પંચ ચઉસ તિગ પુલ્વે ! ઈન્કાર બાયપંમિ ઉ, સુહુમે ચઉ તિક્તિ ઉવસંતે પછી મોહનીયકર્મના મિથ્યાત્વ ગુણઠાણે 3, સાસ્વાદન ગુણઠાણે 1, મિશ્ર ગુણઠાણે 3, ચાર ગુણઠાણામાં 5, અપૂર્વકરણ ગુણઠાણે 3, અનિવૃત્તિ બાદર ગુણઠાણે 11, સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે 4, ઉપશાંતમોહ ગુણઠાણે 3 સત્તાસ્થાન હોય. (57) છન્નવ છક્ક તિગ સત્ત દુર્ગા, દુગ તિગ દુર્ગ તિ અટ્ટ ચઊ | દુગ છચ્ચઉ દુગ પણ યઉં, ચઉ દુગ ચઉ પણગ એગ ચઊ II58 એગેગમઢ એગેગમટ્ટ, છઉમF-કેવલિજિયાણ I. એગ ચઊ એગ ચઊ, અટ્ટ ચઊ દુ છક્કમુદયંસા /પ૯ll નામકર્મના 1 થી 10 ગુણઠાણાસુઘી ક્રમશઃ 6-9-6, 3-7-2, 23-2, 3-8-4, 2-6-4, 2-5-4, 4-2-4, 5-1-4, 1-1-8, 1-1-8 બંધ