________________ 160 - ગાથા - શબ્દાર્થ વિરએ ખોવસમિએ, ચઉરાઈ સત છચ્ચ પુવૅમિ ! અનિઅટ્ટિબાયરે પુણ, ઈક્કો વ દુવે વ ઉદયંસા I5oll મોહનીયકર્મના મિથ્યાત્વ ગુણઠાણે 7 થી 10 ના, સાસ્વાદન-મિશ્ર ગુણઠાણે 7 થી ૯ના, અવિરત ગુણઠાણે 6 થી ૯ના, દેશવિરત ગુણઠાણે 5 થી ૮ના, ક્ષાયોપથમિક વિરતરૂપ 6-7 ગુણઠાણે 4 થી ૭ના, અપૂર્વકરણ ગુણઠાણે 4 થી 6 ના, અનિવૃત્તિ બાદર ગુણઠાણે 1 કે 2 ના ઉદયસ્થાન હોય છે. (49)(50) એગ સુહમસરાગો, વેએઈ અવેઅગા ભવે સેસા | ભંગાણં ચ પમાણે, પુ_દિવ્હેણ નાયā I51 સૂક્ષ્મસંપરાયગુણઠાણાવાળો 1 પ્રકૃતિને વેદે છે, શેષ ગુણઠાણાવાળા અવેદક હોય છે. ભાંગાનું પ્રમાણ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. (51) ઈક્ક છડિક્કારિક્કારસેવ, ઈક્કારસેવ નવ તિનિ ! એએ ચકવીસગયા, બાર દુગે પંચ ઈર્ષામિ I/પ૨ll 10 થી 4 સુધીના ઉદયસ્થાનો આશ્રયીને ક્રમશઃ ભાંગાની 1,6,11,11,11,9,3 ચોવીશી હોય છે. ૨ના ઉદયસ્થાનના 12 અને 1 ના ઉદયસ્થાનના 5 ભાંગા હોય છે. (52) બારસ-પણ ટ્ટિ સયા, ઉદયવિગપેહિં મોહિઆજીવા | ચુલસીઈ સસુત્તરિ, પવિંદસએહિં વિનેઆ 1પ3II 1,265 ઉદયભાંગાઓથી અને 8,477 પદjદોથી જીવો મોહ પામેલા જાણવા. (53) અગ ચઉ ચઉ ચઉરગા ય, ચઉરો એ હૃતિ ચઉવીસા | મિચ્છાઈ-અપુવૅતા, બારસ પણથં ચ અનિઅટ્ટી ||પII