SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - શબ્દાર્થ - - 159 ઉપશાંતમોહ ગુણઠાણે 4 કે 5 નો ઉદય અને ૯ની સત્તા હોય છે. ક્ષીણમોહ ગુણઠાણે 4 નો ઉદય અને 6 કે 4 ની સત્તા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મ વિષે વિકલ્પો કરીને પછી મોહનીયને કહીશ. (45) ચઉ છમ્સ દુન્નેિ સાસુ, એગે ચઉ ગુણિસ વેઅણિઅભંગા ! ગોએ પણ ચઉ દો તિસુ, એગસુ દુન્નેિ ઈર્ષામિ 46 વેદનીયકર્મના 6 ગુણઠાણામાં 4 ભાંગા, 7 ગુણઠાણામાં બે ભાંગા અને 1 ગુણઠાણામાં 4 ભાંબા હોય છે. ગોત્રકર્મમાં ૧લા ગુણઠાણે 5, રજા ગુણઠાણે 4, મિશ્રાદિ 3 ગુણઠાણામાં બે, પ્રમાદિ આઠ ગુણઠાણામાં 1 અને 1 (અયોગી) ગુણઠાણામાં 2 ભાંગા હોય છે. (46) અચ્છાહિગવીસા, સોલસ વીસ ચ બારસ છ દોસુ I દો ચઉસ તીસુ ઈદ્ધ, મિચ્છાઈસ આઉએ ભંગા II47ll આયુષ્યકર્મમાં મિથ્યાત્વાદિ ગુણઠાણામાં 28,26,16,20,12, બે ગુણઠાણામાં 6, 4 ગુણઠાણામાં 2, 3 ગુણઠાણામાં 1 ભાંગો હોય છે. (7) ગુણઠાણએસ અલ્સ, ઈક્કિદ્ધ મોહબંધાણં તુ I પંચ અનિઅ@િાણે, બંધોવરમો પરં તત્તો ll48. 8 ગુણઠાણામાં મોહનીયકર્મનું 1-1 બંધસ્થાન હોય છે, અનિવૃત્તિ ગુણઠાણે 5 બંધસ્થાન હોય છે, ત્યાર પછી બંધનો અભાવ હોય છે. (48) સત્તાઈ દસ ઉ મિચ્છ, સાસાયણમીસએ નવુક્કોસા | છાઈ નવ ઉ અવિરએ, દેસે પંચાઈ અવ llwell
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy