SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 158 ગાથા - શબ્દાર્થ પણ દુગ પણl પણ ચઉ, પણl પણગા હવંતિ તિન્નેવ ! પણ છપ્પણાં કચ્છ-અઅટ્ટ દસગં તિ ll41II સત્તવ અપwત્તા, સામી સુહુમાં ચ બાયરા ચેવ . વિગલિંદિઆઉ તિક્તિ ઉ, તહ ય અસત્ની અ સની અ Il૪રા 5-2-5, 5-4-5, 5-5-5, 5-6-5, 6-6-5, 8-8-10 નામકર્મના બંધસ્થાન - ઉદયસ્થાન - સત્તાસ્થાન છે. તેમના સ્વામી ક્રમશઃ સાત અપર્યાપ્તા, પર્યાપ્તા સૂક્ષ્મ એકે, પર્યાપ્તા બાદર એકેo, પર્યાપ્તા વિકસેન્દ્રિય 3, પર્યાપ્તા અસંજ્ઞી અને પર્યાપ્તા સંજ્ઞી છે. (41)(42) નાણંતરાય તિવિહમવિ, દસસુ દો હુંતિ દોસુ ઠાણેસુ ! મિચ્છાસાણે બીએ, નવ ચઉ પણ નવ ય સંતંસા II4all 10 ગુણઠાણામાં જ્ઞાનાવરણ અને અંતરાય કર્મ ત્રણે વિકલ્પવાળા હોય છે. બે ગુણઠાણામાં બે વિકલ્પ હોય છે. દર્શનાવરણકર્મમાં, મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણામાં 9 નો બંધ, 4 કે પનો ઉદય અને ૯ની સત્તા હોય છે. (3) મિસ્સાઈ નિઅટ્ટીઓ, છગ્ગઉ પણ નવ ય સંતકર્મોસા | ચઉબંધ તિગે ચઉ પણ, નવંસ દુસુ જુઅલ છસ્મતા Il44ll મિશ્રથી નિવૃત્તિ (૮મા) ગુણઠાણા સુધી નો બંધ, 4 કે પનો ઉદય અને ૯ની સત્તા હોય છે. 8 થી 10 સુધીના ત્રણ ગુણઠાણામાં 4 નો બંધ, 4 કે 5 નો ઉદય અને ૯ની સત્તા હોય છે. ક્ષપકશ્રેણીમાં 9,10 - આ બે ગુણઠાણામાં 4 નો બંધ અને ઉદય અને 6 ની સત્તા હોય છે. (44) ઉવસંતે ચઉ પણ નવ, ખીણે ચઉદય છચ્ય ચઉ સંતા | વેઅણિ-આઉઅ-ગોએ, વિભજ્જ મોહં પરં તુચ્છ ll૪પા
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy