SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - શબ્દાર્થ 157 13 જીવસ્થાનોમાં જ્ઞાનાવરણ અને અંતરાય કર્મનો 3 વિકલ્પવાળો ભાંગો હોય છે. 1 જીવસ્થાનમાં 3 અને 2 વિકલ્પવાળા ભાંગા હોય છે. અહીં દ્રવ્યમનને આશ્રયીને વિકલ્પોનો અભાવ હોય છે. (36) તેરે નવ ચઉ પણગં, નવ સંતેગંમિ ભંગમિક્કરા વેઅણિ-આઉટ-ગોએ, વિભક્ત મોહં પરં તુચ્છું Il3૭ના દર્શનાવરણકર્મના 13 જીવસ્થાનોમાં લનો બંધ, 4 કે 5 નો ઉદય અને ૯ની સત્તા હોય છે. 1 જીવસ્થાનમાં 11 ભાંગા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્ર કર્મને વિષે વિકલ્પો કરીને પછી મોહનીયકર્મને કહીશ. (37) પક્કરગ-સન્નિઅરે, અટ્ટ ચઉન્ડં ચ વેઅણિઅભંગા I સત્ત ય તિગં ચ ગોએ, પરેએ જીવઠાણેસુ Il38i વેદનીયકર્મના પર્યાપ્તા સંજ્ઞીમાં 8 ભાંગા હોય છે અને શેષ 13 જીવસ્થાનોમાં 4 ભાંગા હોય છે. ગોત્રકર્મના પર્યાપ્તા સંજ્ઞીમાં 7 ભાંગા હોય છે અને શેષ 13 જીવસ્થાનોમાં દરેકમાં 3 ભાંગા હોય છે. (38) પક્વતાડપwતગ, સમણે પજ્જતઅમણ સેસેસ | અઠ્ઠાવીસં દસગં, નવાં પણચં ચ આઉમ્સ llBell આયુષ્યકર્મના પર્યાપ્તા સંજ્ઞી, અપર્યાપ્તા સંજ્ઞી, પર્યાપ્તા અસંજ્ઞી અને શેષ જીવસ્થાનોમાં ક્રમશઃ 28,10,9 અને 5 ભાંગા હોય છે. (39) અજ્જુ પંચસ એગે, એગ દુર્ગ દસ ય મોહબંધગએ I તિગ ચઉ નવ ઉદયગએ, તિગ તિગ પત્તરસ સંતંમિ llaoII 8,5 અને 1 જીવસ્થાનમાં મોહનીયના ક્રમશઃ 1,2 અને 10 બંધસ્થાનો, 3,4 અને 9 ઉધ્યસ્થાનો અને 3,3 અને 15 સત્તાસ્થાનો હોય છે. (40)
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy