________________ 156 - ગાથા - શબ્દાર્થ અટ્ટ ય બારસ બારસ, બંધોદયસંત-પયદિઠાણાણિ | ઓહેણાએસેસ ય, જO જહાસંભવં વિભજે ||32aaaa નામકર્મના બંધ-ઉદય-સત્તા ના પ્રકૃતિસ્થાનો અનુક્રમે 8,12 અને 12 છે. તે સામાન્ય અને વિશેષે જ્યાં જેટલા સંભવતા હોય ત્યાં તેટલા વિકલ્પ કરવા. (32) નવ પણ ગોદયસંતા, તેવીસે પન્નવીસ છવ્વીસે | અટ્ટ ચઉરટ્વીસે, નવ સગિ ગુણતીસ તીસંમિ ||33II. 23,25 અને ૨૬ના બંધમાં 9-9 ઉદયસ્થાનક અને 5-5 સત્તાસ્થાનક હોય છે. ૨૮ના બંધમાં 8 ઉદયસ્થાનક અને 4 સત્તાસ્થાનક હોય છે. 29 અને ૩૦ના બંધમાં 9 ઉદયસ્થાનક અને 7 સત્તાસ્થાનક હોય છે. (33) એગેગમેગતીસે, એગે એગુદય અટ્ટ સંતમિ | ઉવાયબંધે દસ દસ, વેઅગસંતંમિ ઠાણાણિ ||34ll 31 ના બંધમાં 1 ઉદયસ્થાનક અને 1 સત્તાસ્થાનક હોય છે. 1 ના બંધમાં 1 ઉદયસ્થાનક અને 8 સત્તાસ્થાનક હોય છે. બંધના અભાવમાં, ઉદયમાં અને સત્તામાં 10-10 સ્થાનો હોય છે. (34) તિવિગU-પગઈ-ઠાણેહિં, જીવ-ગુણસન્નિએસ ઠાણેસ | ભંગા પલંજિઅવા, જસ્થ જહા સંભવો ભવઈ રૂપી બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનક રૂપી ત્રણ પ્રકારના પ્રકૃતિસ્થાનો વડે જીવસ્થાનોમાં અને ગુણઠાણામાં જ્યાં જેટલા ભાંગા સંભવતા હોય ત્યાં તેટલા કહેવા. (35) તેરસસુ જીવ-સંખેવએસ, નાણંતરાયતિવિગપો ! ઈન્કંમિ તિદવિગપો, કરણ પઈ ઈW અવિગપો ll361