________________ પ્રશસ્તિ 169 (પ્રશસ્તિ ) પરમ પૂજ્ય તપાગચ્છીય, સિદ્ધાન્તમહોદધિ, ચારિત્ર ચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પડ્યાલંકાર પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય સમતાસાગર, ગુરુકૃપાપાત્ર, પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ, સીમન્વરજિનોપાસક, આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસેથી વાચનાઓ પામી તેનું અવતરણ કરી સપ્તતિકા-છઠ્ઠ કર્મગ્રન્થના આ પદાર્થસંગ્રહ અને ગાથા - શબ્દાર્થનું સંકલન કર્યું.