SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - શબ્દાર્થ 153 24,23,22,21) 13,12,11, અહીંથી 5 વગેરે 1-1 ધૂન (૫,૪,૩,૨,૧)તે મોહનીયના સત્તાના 15 પ્રકૃતિસ્થાનો છે. વળી બંધ-ઉદય-સત્તામાં ભાંગાના ઘણા વિકલ્પો જાણવા. (14)(15) છબ્બાવીસે ચઉ ઈગવીસે, સત્તરસ તેરસે દો દો | નવબંધગે વિ દુણિ ઉ, ઈક્કિક્કમઓ પરં ભંગા I16ll ૨૨ના બંધમાં ૬,૨૧ના બંધમાં 4, 17 અને 13 ના બંધમાં 2-2, બા બંધનમાં પણ 2 ભાંગા હોય. પછી 1-1 ભાંગો હોય. (16) દસ બાવીસે નવ ઈગવીસે, સત્તાઈ ઉદયકમ્મસા | છાઈ નવ સત્તરસે, તેરે પંચાઈ અફેવ II17 ૨૨ના બંધમાં 7 થી 10, ૨૧ના બંધમાં 7 થી 9, ૧૭ના બંધમાં 6 થી 9, ૧૩ના બંધમાં 5 થી ૮ના ઉદયસ્થાન હોય. (17) ચત્તારિઆઈ નવબંધએસ, ઉક્કોસા સામુદયંસા | પંચવિહબંધગે પુણ, ઉદઓ દુહં મુણેઅવ્વો ll18ll ના બંધકમાં 4 થી ઉત્કૃષ્ટ ૭ના ઉદયસ્થાન હોય, પાંચવિધબંધકમાં બેનો ઉદય જાણવો. (18) ઈત્તો ચઉબંધાઈ, ઈક્ઝિક્યા હવંતિ સબૅવિ ! બંધોવરમે વિ તહા, ઉદયાભાવે વિ વા હુક્લા I/19ll અહીંથી 4 વગેરેના બંધો બંધાય 1-1 ઉદયવાળા હોય છે. બંધના અભાવમાં પણ તે પ્રમાણે હોય. ઉદયના અભાવમાં પણ સત્તા વિકલ્પ હોય. (19) ઈક્કગ છદ્ધિક્કારસ, દસ સત ચઉ% ઈક્કગ ચેવ | એએ ચઉવીસગયા, બાર દુગિમિ ઈક્કારા /ર૦||
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy