________________ 152 ગાથા - શબ્દાર્થ દર્શનાવરણમાં ૯ના બંધકોમાં 4 કે 5 નો ઉદય અને ૯ની સત્તા હોય. છ અને ચારના બંધમાં પણ આ પ્રમાણે. 4 ના બંધ-ઉદયમાં ઉની સત્તા હોય. બંધના અભાવમાં 4 કે 5 નો ઉદય અને ૯ની સત્તા તેમજ 4 નો ઉદય અને 6 કે 4 ની સત્તા હોય. વેદનીય-આયુષ્ય-ગોત્રમાં વિકલ્પ કરવા. પછી મોહનીયના વિકલ્પ કહીશ. (9)(10) ગોઅંમિ સત્ત ભંગા, અટ્ટ ય ભંગા હવંતિ વેઅણિએ I પણ નવ નવ પણ ભંગા, આઉચઉદ્દેવિ કમસો ઉ ||11|| ગોત્રમાં 7 ભાંગા છે. વેદનીયના 8 ભાંગા છે. ચાર આયુષ્યમાં પણ ક્રમશઃ 5,9,9,5 ભાંગા છે. (11) બાવીસ ઈક્કવીસા, સત્તરસં તેરસેવ નવ પંચ ચઉ તિગ દુર્ગા ચ ઈન્કં, બંધટ્ટાણાણિ મોહસ્સ /૧રા 22,21,17,13,9,5,4,3,2,1 - આ મોહનીયના બંઘસ્થાનો છે. (12) એગ વ દો વ ચઉરો, એતો એગાહિઆ દસક્કોસા | ઓહેણ મોહણિજ્જ, ઉદયટ્ટાણાણિ નવ હૃતિ ll13 1 કે 2 કે 4 અહીંથી એક અધિક ઉત્કૃષ્ટથી 10 સુધી - મોહનીયમાં ઓઘથી આ 9 ઉદયસ્થાન હોય છે. (13) અટ્ટ ય સત ય છચ્ચઉ, તિગ દુગ એગાહિઆ ભવે વીસા | તેરસ બારિક્કારસ, ઈત્તો પંચાઈ એગૂણા II14ll સંતસ્સ પયડિપ્રણાણિ, તાણિ મોહમ્સ હંતિ પનરસ | બંધોદયસંતે પુણ, ભંગવિપા બહૂ જાણ II15ll 8,7,6,4,3,2,1 અધિક એવા 20 (એટલે 28,27,26,