________________ 154. - ગાથા - શબ્દાર્થ મોહનીયના ઉદયસ્થાનો (10,9,8,7,6,5,4) આશ્રયી અનુક્રમે 1,6,11,10,7,8,1 ચોવીશી નિશ્ચયે હોય. બેના ઉદયમાં 12 (મતાંતરે 24) અને 1 ના ઉદયમાં 11 ભાંગા હોય. (20) નવતેસીઈસએહિં, ઉદયવિગપેહિં મોહિઆ જીવા | અઉમુત્તરિ-સીઆલા, પવિંદ-સએહિં વિન્નેઆ રિ૧l 983 ઉદયવિકલ્પોથી અને 6,947 પદવૃંદોથી જીવો મોહ પામેલા જાણવા. (21) નવપંચાણઉઅસએ, ઉદયવિગપેહિં મોહિઆ જીવા | અણિતરિ એગુત્તરિ, પવિંદસઅહિં વિનેઆ lરરા (મતાંતરે) 95 ઉદયવિકલ્પો અને 6,971 પદવૃંદોથી જીવો મોહ પામેલા જાણવા. (22) તિન્નેવ ચ બાવીસે, ઈગવીસે અટ્ટવીસ સત્તરસે I છચ્ચેવ તેર-નવ-બંધએસ, પંચેવ પ્રણાણિ ||3|| ૨૨ના બંધમાં 3, ૨૧ના બંધમાં ૨૮નું, ૧૭ના બંધમાં છે, 13 અને ૯ના બંધમાં 5 સત્તાસ્થાનો છે. (23). પંચવિહ-ચઉવિહેસું, છ છક્ક સેમેસુ જાણ પંચેવ | પત્તએ પત્તેણં, ચારિ એ બંધનુચ્છેએ ર૪|| પાંચવિધ અને ચારવિધ બંધમાં છ-છ, શેષ દરેકમાં 5 અને બંધવિચ્છેદ બાદ ચાર સત્તાસ્થાન જાણવા. (24) દસ-નવ-૫નરસાઈ, બંધોદય-સંત-પડિહાણાણિ | ભણિઆણિ મોહણિજ્જ, ઈત્તો નામં પરં તુચ્છ ll૨પII મોહનીયમાં બંધ-ઉદય-સત્તા સ્થાનો અનુક્રમે 10,9,15 કહ્યા. હવે