________________ 148 - ચારિત્રમોહ ક્ષપણા સંકમાવે. સૂમકિટિ ભોગવતો જીવ સૂક્ષ્મકિટિના દલિકને અને સમયજૂન બે આવ, બદ્ધ દલિકને પ્રતિસમય સ્થિતિઘાતાદિથી ખપાવે છે. ૧૦માં ગુણોનો સં૦ મો ભાગ શેષ રહે ત્યારે સં લોભને સર્વાપવર્તનાથી અપવર્તીને ૧૦માં ગુણ ના કાળ તુલ્ય કરે. ત્યારથી સંવ લોભના સ્થિતિઘાતાદિ ન થાય, શેષકર્મોના થાય. તે અપવર્તિત સ્થિતિને ઉદયઉદીરણાથી ભોગવે. આવ શેષે ઉદીરણાવિચ્છેદ થાય. પછી ચરમસમય સુધી માત્ર ઉદયથી જ ભોગવે. ચરમસમયે જ્ઞાનાd 5 - દર્શના 4 - અંતરાય પ-યશ-ઉચ્ચએ 16 પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય, મોહo ના ઉદય-સત્તાવિચ્છેદ થાય. ત્યારપછી ૧૨માં ગુણઠાણે આવે. ત્યાં શેષકર્મોના સ્થિતિઘાતાદિ પૂર્વેની જેમ પ્રવર્તે છે. ૧૨માં ગુણ નો સં૦ મો ભાગ શેષ રહે ત્યારે જ્ઞાના, 5 - દર્શના 4 - અંતરાય 5 - નિદ્રા 2 એ 16 પ્રકૃતિની સ્થિતિસત્તા સર્વાપવર્તનાથી અપવર્તીને ૧૨માં ગુણ ના કાળ તુલ્ય કરે છે, નિદ્રા-૨ની સ્થિતિસત્તા સ્વરૂપની અપેક્ષાએ સમય ન્યૂન કરે છે. ત્યારથી તે પ્રકૃતિના સ્થિતિઘાતાદિ ન થાય, શેષ પ્રકૃતિના થાય. પછી નિદ્રા-૨ સિવાયની 14 પ્રકૃતિઓ ઉદય-ઉદીરણાથી ભોગવે. આવ શેષે ઉદીરણાવિચ્છેદ થાય. પછી માત્ર ઉદયથી જ ભોગવે. બ્રિયરમસમયે નિદ્રા-૨નો ક્ષય થાય, ચરમસમયે 14 પ્રકૃતિનો ક્ષય થાય. ત્યારપછી ૧૩મા ગુણઠાણે આવે. ત્યાં કેવળજ્ઞાન-કેવળદર્શનથી લોકાલોકને જાણે અને જુવે. તેઓ જળ થી અંતર્મુહૂર્ત અને ઉ૦ થી દેશોનપૂર્વકોટી સુધી વિચરે. પછી જેના વેદનીયાદિ કર્મો આયુo કરતા વધુ હોય તેઓ સ્થિતિને સમાન કરવા સમુદ્ધાત કરે. ત્યારપછી યોગનિરોધ કરે. તેમાં પહેલા બાદર કાયયોગના આલંબનથી બાદર મનોયોગનો નિરોધ કરે, પછી બાદર વચનયોગનો વિરોધ કરે, પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદ કાયયોગનો વિરોધ કરે, પછી સૂક્ષ્મ મનોયોગનો વિરોધ કરે, પછી સૂક્ષ્મ વયનયોગનો વિરોધ કરે. પછી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરતા તે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ધ્યાન કરે. તેનાથી શરીરના