________________ ચારિત્રમોહ ક્ષપણા 147 સં. માનની પ્રથમકિસ્ટિવેદનાદ્ધાની આવ શેષે બીજી સ્થિતિમાંથી તેની બીજી કિર્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને ભોગવે. આવ શેષે બીજી સ્થિતિમાંથી તેની ત્રીજી કિસ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને ભોગવે. આવ શેષે સંn માનના બંધ-ઉદય-ઉદીરણાવિરચ્છેદ થાય. સમયનૂન બે આવ૦ માં બંધાયેલા સિવાયનું બાકીનું બધું દલિક ક્ષય થઈ ગયું છે. ત્યારપછી બીજીસ્થિતિમાંથી સંs માયાનું પ્રથમકિસ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને અંતર્મુહૂર્ત સુધી ભોગવે. સંમાનનું સમયજૂન બે આવ, બદ્ધ દલિક સંમાયામાં ગુણસંક્રમથી સંકમાવી સર્વથા ખપાવે. સં. માયાની પ્રથમકિટિવેદનાદ્ધાની આવ શેષે બીજી સ્થિતિમાંથી તેની બીજી કિટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને ભોગવે. આવ શેષ બીજી સ્થિતિમાંથી તેની ત્રીજી કિસ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને ભોગવે. આવ શેષે સં. માયાના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થાય અને સમયનૂન બે આવ માં બંધાયેલા સિવાયનું બધુ દલિક ક્ષય થઈ ગયું છે. ત્યારપછી સં લોભની બીજી સ્થિતિમાંથી પ્રથમકિષ્ટિનું દલિક ખેંચીને પ્રથમસ્થિતિ કરીને અંતર્મુહૂર્ત સુધી ભોગવે. સં. માયાનું સમયજૂન બે આવ બદ્ધ દલિક સંઇ લોભમાં ગુણસંક્રમથી સંકમાવી સર્વથા ખપાવે. સં. લોભની પ્રથમકિસ્ટિવેદનાદ્ધાની આવ શેષે બીજી સ્થિતિમાંથી તેની બીજી કિષ્ટિનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરીને ભોગવે. તે વખતે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિર્ટિના દલિકની સૂક્ષ્મકિટિઓ કરે. આવ શેષે સં. લોભનો બંધવિચ્છેદ થાય, બાદર સં લોભના ઉદયઉદીરણા વિચ્છેદ થાય અને ભા ગુણoનો વિચ્છેદ થાય. ત્યારપછી બીજી સ્થિતિમાંથી સૂક્ષ્મકિટિનું દલિક ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરી ભોગવે. ત્યારે તે સૂક્ષ્મસં૫રાય કહેવાય. ઉપર સર્વત્ર ૧લી-બીજી કિટિની છેલ્લી આવ ક્રમશઃ બીજી-ત્રીજી કિટિમાં સિબુકસંક્રમથી સંક્રમાવે. ત્રીજી કિટિની છેલ્લી આવો વેધમાન પરપ્રકૃતિમાં સિબુકસંક્રમથી