________________ ચારિત્ર મોહ૦ ક્ષપણા 145 3 કરણ કરે. ૮માં ગુણઠાણે સ્થિતિઘાતાદિથી અપ્રત્યાo 8 - પ્રત્યા. 4 તેવી રીતે ખપાવે જેથી ભા ગુણઠાણાના પ્રથમસમયે તેની સ્થિતિ પલ્યો / અio થાય. ૯માં ગુણ નો સમો ભાગ શેષ રહે ત્યારે થિણદ્ધિ 3, નરક 2, તિo 2, જાતિo 4, સ્થાવર, આતપ, ઉધોત, સૂક્ષ્મ, સાધારણ એ 16 પ્રકૃતિની સ્થિતિસત્તા ઉદ્ધલના કરતા કરતા પલ્યો /અi૦ જેટલી થાય. પછી ગુણસંક્રમથી બધ્યમાન પ્રકૃતિમાં તે 16 પ્રકૃતિઓ સંકમાવી સર્વથા ક્ષય કરે. ત્યાર પછી બાકી રહેલ અપ્રત્યા. 4 - પ્રત્યા. ૪નો પણ સર્વથા ક્ષય કરે. મતાંતરે, પહેલા 16 પ્રકૃતિ ખપાવવાનું શરુ કરે, વચ્ચે 8 કષાયનો ક્ષય કરે, પછી બાકી રહેલ 16 પ્રકૃતિ ખપાવે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં 9 નોકષાય અને સંe 4 નું અંતરકરણ કરે. ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલ નjo વેદને ઉદ્ધવનાસંક્રમથી ખપાવવાનું શરુ કરે. અંતર્મુહૂર્તમાં તેની સ્થિતિસત્તા પલ્યો/અio જેટલી થાય. ત્યાર પછી ગુણસંક્રમથી બધ્યમાન પરપ્રકૃતિમાં સંક્રમાવે. અંતર્મુહૂર્તમાં તેનો સર્વથા ક્ષય થાય. જો નપું. વેદે શ્રેણી માંડી હોય તો પ્રથમસ્થિતિનું દલિક ભોગવીને ખપાવે. જો અન્યવેદે શ્રેણી માંડી હોય તો પ્રથમસ્થિતિનું આવતુ પ્રમાણ દલિક સિબુકસંક્રમથી વેધમાનપ્રકૃતિમાં સંક્રમાવે. ત્યારપછી તે જ રીતે સ્ત્રીઓ નો ક્ષય કરે. ત્યારપછી 6 નોકષાય ખપાવવાનું શરુ કરે. ત્યારથી તેમનું બીજી સ્થિતિનું દલિક વેદમાં ન સંક્રમાવે પણ સંક્રોધમાં નાંખે. આમ અંતર્મુહૂર્તમાં 9 નોકષાયનો સર્વથા ક્ષય થાય. તે જ સમયે પુo વેદના બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થાય અને સમયગૂન બે આવ માં બંધાયેલા સિવાયનું દલિક ક્ષય થાય. પુ. વેદે શ્રેણી માંડનારને આ પ્રમાણે સમજવું. નjo વેદે શ્રેણી માંડનાર પહેલા સ્ત્રીવેદનપું વેદ એકસાથે ખપાવે. તે જ સમયે પુo વેદનો બંધવિચ્છેદ થાય. પછી અવેદક થઈને પુત્રવેદ અને હાસ્ય-૬ સાથે ખપાવે. સ્ત્રીવેદે શ્રેણી માંડનાર પહેલા નપું વેદ ખપાવે, પછી સ્ત્રીવેદ ખપાવે. તે જ વખતે 50 વેદનો બંધવિચ્છેદ થાય. પછી અવેદક થઈને પુછવેદ અને હાસ્ય-૬ સાથે ખપાવે.