________________ 144- ચારિત્ર મોહo Hપણા દર્શન-3 ની સ્થિતિસત્તા પલ્યો /અioની થાય. પછી ત્રણેનો 1-1 સંo મો ભાગ રાખી શેષનો ઘાત કરે. પછી તે સંવ મા ભાગનો સંo મો ભાગ રાખી શેષનો ઘાત કરે. એમ હજારો સ્થિતિઘાત થાય. પછી મિથ્યા ના અio ભાગોનો ઘાત કરે. શેષ 2 ના સંo ભાગોનો ઘાત કરે. ઘણા સ્થિતિઘાત બાદ મિથ્યા ની સ્થિતિ 1 આવ રહે છે, શેષ 2 ની સ્થિતિ પલ્યો/અio થાય છે. સ્થિતિઘાતમાં મિથ્યાનું દલિત સમ-મિશ્ર)માં નાંખે, મિશ્ર નું દલિક સમ0માં નાંખે, સમોનું દલિક તેની પ્રથમસ્થિતિમાં નાંખે. મિથ્યા ની 1 આવ૦નું દલિક સિબુક સંક્રમથી સમ0માં નાંખે. પછી સમ-મિશ્ર ના અસંહ ભાગોનો ઘાત કરે, 1 રાખે. પછી તે 1 ભાગના પણ અંસ ભાગોનો ઘાત કરે, 1 રાખે. એમ કેટલાક સ્થિતિઘાત પછી મિશ્ર ની સ્થિતિ 1 આવો થાય. તે 1 આવ૦ નું દલિક સિબુકસંક્રમથી સમ૦ માં નાંખે. ત્યારે સમ0ની સ્થિતિ 8 વર્ષ હોય. નિશ્ચયમતે ત્યારે જ દર્શનમોહનીય ક્ષપક કહેવાય. ત્યારપછી સમ0ના અંતર્મુહૂર્ત-પ્રમાણ ખંડોનો ઘાત કરી તેનુ દલિક ઉદયસમયથી ગુણશ્રેણીશીર્ષ સુધી અio ગુણાકારે નાખે, ત્યારપછી ચરમસ્થિતિસુધી વિશેષહીનવિશેષહીન નાંખે. આમ અંતર્મુહૂર્ત પ્રમાણવાળા ખંડોનો ઘાત કરે. બ્રિયરમ સ્થિતિખંડ કરતા ચરમખંડ સં૦ ગુણ હોય. ચરમ સ્થિતિખંડ ઉકેરાયે છતે તે કૃતકરણ કહેવાય. ત્યારે કોઈક કાળ કરી ચારમાંથી કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થાય. ત્યાં કોઈ પણ લેશ્યા હોય, ત્યાં સમ0ની શેષ સ્થિતિ ઉદય વડે ભોગવી ક્ષાયિક સખ્યત્ત્વ પામે. જો બદ્ધાયુ, જીવ ક્ષપકશ્રેણી માંડે તો અનંતા વિસંયોજના કર્યા પછી મરણ થવાથી અટકી જાય. જો મરણ ન થાય તો પણ દર્શન-૩ નો ક્ષય કરીને અટકી જાય. જો અબદ્ધાયુ, જીવ ક્ષપકશ્રેણી માંડે તો દર્શન-૭ ક્ષય થયા પછી ચારિત્રમોહ૦નો ક્ષય કરવાનું શરુ કરે. તે આ પ્રમાણે ચારિત્ર મોહ૦ ક્ષપણા - પૂર્વેની જેમ 7,8,9 ગુણઠાણે ક્રમશઃ