________________ - 143 ક્ષપકશ્રેણી - દર્શન 3 ક્ષપણા તે કષાયનો ઉદય થતા તેની ગુણશ્રેણી શેષકની ગુણશ્રેણી સમાન કરે. પડતા પડતા કોઈક 6 ઠુંઠા ગુણઠાણે આવે, કોઈક પમા-કથા ગુણઠાણે આવે, કોઈક રજા ગુણઠાણે પણ આવે. ઉo થી 1 ભવમાં 2 વાર ઉપશમશ્રેણી માંડે. જે બે વાર ઉપશમશ્રેણી માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણી ન માંડે. જે 1 વાર ઉપશમશ્રેણી માંડે છે તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી પણ શકે. સિદ્ધાન્તના મતે 1 ભાવમાં 1 જ શ્રેણી માંડે. ક્ષપકશ્રેણી ક્ષપકશ્રેણી માંડનાર 8 વર્ષથી ઉપરની વયનો મનુo હોય. તે સૌથી પહેલા અનંતા, વિસંયોજના કરે. તે પૂર્વે કહેલ છે. દર્શન - 3 ક્ષપણા - અનંતાવિસંયોજના કર્યા પછી દર્શન-3 નો ક્ષય કરવા 3 કરણ કરે. તે પૂર્વેની જેમ જાણવા. અપૂર્વકરણના પ્રથમસમયથી ગુણસંક્રમથી મિથ્યા-મિશ્ર ના દલિત સમ0માં નાંખે. તે બેનો ઉદ્વલના સંક્રમ પણ કરે છે. ઉત્તરોત્તર સમયે સ્થિતિખંડ વિશેષહીન હોય છે. અપૂર્વકરણના પ્રથમસમય કરતા ચરમસમયે સ્થિતિસત્તા સંo ગુણ હીન હોય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશે. સ્થિતિઘાતાદિ પૂર્વેની જેમ કરે. ૧લા સમયથી દર્શન-3ના દેશોપશમના-નિધત્તિ-નિકાયના કરણોનો વિચ્છેદ થાય છે. હજારો સ્થિતિઘાત બાદ દર્શન-3 ની સ્થિતિસત્તા અસંજ્ઞીપંચે ની સ્થિતિસરા તુલ્ય થાય. ત્યાર પછી હજારો સ્થિતિઘાત બાદ દર્શન-૩ ની સ્થિતિમત્તા ચઉoની સ્થિતિસરા તુલ્ય થાય. ત્યાર પછી હજારો સ્થિતિઘાત બાદ દર્શન-3 ની સ્થિતિસત્તા તેઈoની સ્થિતિસરા તુલ્ય થાય. ત્યાર પછી હજારો સ્થિતિઘાત બાદ દર્શન-૩ ની સ્થિતિસત્તા બેઈoની સ્થિતિસત્તા તુલ્ય થાય. ત્યાર પછી હજારો સ્થિતિઘાત બાદ દર્શન-૩ ની સ્થિતિસત્તા એકેoની સ્થિતિસરા તુલ્ય થાય. ત્યાર પછી હજારો સ્થિતિઘાત બાદ