________________ 142 ચારિત્રમોહ, ઉપશમના ભાગ જેટલી પ્રથમ સ્થિતિ કરે અને ભોગવે. પહેલો 1/3 ભાગ અર્જકર્ણકરણોદ્ધા કહેવાય છે, બીજો 1/3 ભાગ કિસ્ટિકરણોદ્ધા કહેવાય છે. અશ્વકર્ણકરણોદ્ધામાં પૂર્વસ્પર્ધકોમાંથી દલિક લઈ તેનો રસ અત્યંત હીન કરી અપૂર્વસ્પર્ધકો બનાવે. ત્યાર પછી કિકિરણોદ્ધામાં પૂર્વસ્પર્ધકો-અપૂર્વાર્ધકોમાંથી દલિક લઈ તેમનો રસ અત્યંત હીન કરી મોટા અંતરવાળી પ્રતિસમય અનંત કિઠ્ઠિઓ બનાવે. કિર્ટિકરણાદ્ધાના ચરમસમયે અપ્રત્યા -પ્રત્યા, લોભ સર્વથા ઉપશાંત થાય. ત્યારે સંઓ લોભનો બંધવિરચ્છેદ, બાદર સંઓ લોભના ઉદયઉદીરણાવિચ્છેદ અને ૯મા ગુણોનો વિચ્છેદ થાય. ત્યાર પછી ૧૦માં ગુણઠાણે આવે. ત્યાં બીજીસ્થિતિમાંથી કેટલીક કિટિઓ ખેંચી ૧૦માં ગુણ ના કાળ તુલ્ય પ્રથમસ્થિતિ કરે અને ભોગવે. બીજી સ્થિતિમાં રહેલ શેષ કિઓિ અને સમયનૂન 2 આવ માં બંધાયેલુ દલિક ઉપશમાવે. ૧૦મા ગુણના ચરમસમયે સં લોભ સર્વથા ઉપશાંત થઈ જાય છે. ત્યારે જ્ઞાના૫, દર્શના 4, અંતરાય 5, યશ, ઉપ્યo = ૧૧નો બંધવિચ્છેદ થાય. ત્યાર પછી ૧૧માં ગુણઠાણે આવે. તેનો કાળ જ0 થી 1 સમય છે, ઉo થી અંતર્મુહૂર્ત છે. અહીં કાળ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય ગુણશ્રેણી થાય. અહીંથી બે રીતે પડે(૧) ભવક્ષયથી - ૧૧મા ગુણaણે સ્વભવનું આયુષ્ય પુરુ થાય તે જીવ મરીને વૈમાનિક દેવલોકમાં જાય અને ત્યાં ૪થુ ગુણઠાણ પામે. તેને પહેલા સમયથી જ બધા કરણો પ્રવર્તે. (2) કાળક્ષયથી - ૧૧માં ગુણ નો કાળ પૂર્ણ થાય એટલે તે જીવ જે રીતે ચઢ્યો હોય તે જ રીતે પડે. જ્યાં જ્યાં બંધ-ઉદય-ઉદીરણાવિચ્છેદ થયા હોય ત્યાં ત્યાં તે શરુ થાય. જે મોહ૦ પ્રકૃતિનો ઉદય થાય તેની ગુણશ્રેણી તેના ઉદયકાળ કરતા અધિક અધિકકાળવાળી અને ચઢતીવખતની ગુણશ્રેણીના કાળની તુલ્ય કાળવાળી કરે. મોહ૦ સિવાયના કર્મોની ગુણશ્રેણી અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણના કાળ કરતા વિશેષાધિક કરે. જે કષાયના ઉદયે શ્રેણી માંડી હોય