________________ દર્શન મોહ૦ ઉપશમના - ચારિત્ર મોહ૦ ઉપશમના - - 139 મિશ્ર. મોહ૦, મિથ્યા મોહo. ત્યાર પછીના સમયે ઉપશમસમ્યક્ત પામે. આ સમ્યક્ત સાથે કોઈ દેશવિરતિ કે સર્વવિરતિ પણ પામે. વેદક સમ્યગ્દષ્ટિ ત્રણે દર્શનમોહ૦ની ઉપશમના કરે છે. તે આ પ્રમાણે - 4. દર્શન મોહ૦ ઉપશમના - વેદક સમ્યગ્દષ્ટિ સંયત અંતર્મુહૂર્તમાં દર્શન-૩ની ઉપશમના કરે. તેમાં 3 કરણ કરે. તે પૂર્વેની જેમ જાણવા યાવત અનિવૃત્તિકરણનો સંvમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે. સમ0 મોહ૦ની પહેલી સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ રાખે, મિથ્યા મોહo અને મિશ્ર મોહoની પહેલી સ્થિતિ 1 આવતુ જેટલી રાખે. ત્રણેનું ઉમેરાતુ દલિક સમ0 મોહoની પહેલી સ્થિતિમાં નાંખે. મિથ્યા મોહo-મિશ્ર મોહo ના પહેલી સ્થિતિના દલિક રામ મોહoની પહેલી સ્થિતિના દલિકમાં તિબુકસંકમથી સંકમાવે. સમ0 મોહ૦ ની પહેલી સ્થિતિ ઉદયથી ભોગવાઈ જાય એટલે ઓપથમિક સમ્યક્ત પ્રાપ્ત થાય. બીજીસ્થિતિના દલિકની ઉપશમના અનંતા, ઉપશમનાની જેમ જાણવી. 5. ચારિત્ર મોહ૦ ઉપશમના - અનંતા, ઉપશમના વિસંયોજના અને દર્શન-3 ઉપશમના કરીને ચારિત્રમોહo ઉપશમાવવા 3 કરણ કરે. તે પૂર્વેની જેમ જાણવા. તે ત્રણે ક્રમશઃ 7,8,9 ગુણઠાણે થાય. અપૂર્વકરણમાં સ્થિતિઘાત વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે થાય. અનધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય. અપૂર્વકરણનો સંમો ભાગ ગયે છેતે નિદ્રા-૨ નો બંધવિચ્છેદ થાય. અપૂર્વકરણનો સંમો ભાગ બાકી રહે ત્યારે દેવ-૨, પંચેo,વૈo ૨,આહા. 2, તૈo,કા૦,૧૭ સંસ્થાન, વર્ણાદિ 4, અગુરુo, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ0, ત્રણ૪, સુખગતિ, સ્થિર-૫, નિર્માણ, જિન એ 30 પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય. અપૂર્વકરણના ચરમસમયે હાસ્ય-૪નો બંધવિચ્છેદ, હાસ્ય-૬નો ઉદયવિચ્છેદ અને બધા કર્મોના દેશોપશમના-નિધતિ-નિકાયના કરણોનો વિચ્છેદ થાય.