________________ 140. - ચારિત્રમોહ, ઉપશમના પછીના સમયે અનિવૃત્તિકરણમાં પ્રવેશે. ત્યાં સ્થિતિઘાતાદિ પૂર્વેની જેમ કરે. અનિવૃત્તિકરણનો સં૦ મો ભાગ બાકી રહે ત્યારે દર્શન-૭ સિવાયની મોહ૦ની 21 પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. વેધમાન કષાય અને વેદની પહેલી સ્થિતિ પોતાના ઉદયકાળ જેટલી રાખે, શેષ 19 પ્રકૃતિઓની પહેલી સ્થિતિ એક આવ૦ જેટલી રાખે. નવા સ્થિતિબંધના કાળમાં અંતરકરણ કરે. અંતરકરણ પહેલીસ્થિતિ કરતા સં ગુણ હોય છે. બધ્યમાન અને વેધમાન પ્રકૃતિનું અંતરકરણ નું દલિક બન્ને સ્થિતિમાં નાંખે. જેનો બંધ ન હોય, ઉદય હોય તે પ્રકૃતિનું અંતરકરણનું દલિક પહેલી સ્થિતિમાં જ નાંખે. જેનો બંધ હોય, ઉદય ન હોય તે પ્રકૃતિનું અંતરકરણનું દલિક બીજી સ્થિતિમાં જ નાંખે. જેનો બંધ ન હોય, ઉદય ન હોય તે પ્રકૃતિનું અંતરકરણનું દલિક પરપ્રકૃતિમાં નાંખે. અંતરકરણ કર્યા પછી પ્રતિસમય નjo વેદ અio ગુણ ઉપશમાવે. દરેક સમયે જેટલુ દલિક ઉપશમાવે તેના કરતા અio ગુણ દલિક પરપ્રકૃતિમાં સંક્રમાવે. ચરમસમયે સંક્રમતા દલિક કરતા ઉપશમતુ દલિક અસંeગુણ હોય. આમ અંતર્મુહૂર્ત નપું વેદ સર્વથા ઉપશાંત થાય. ત્યારપછી તે જ રીતે અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદ ઉપશમાવે. પછી અંતર્મુહૂર્તમાં હાસ્ય-૬ ઉપશમાવે. તે જ વખતે પુર્વેદના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય અને પ્રથમસ્થિતિનો વિચ્છેદ થાય. હાસ્ય-ઉના ઉપશમ પછી સમયગૂન બે આવO કાળમાં પુવેદ પ્રતિસમય અસંeગુણ ઉપશમાવે અને પ્રતિસમય વિશેષહીન પરપ્રકૃતિમાં સંક્રમાવે. પુવેદની પ્રથમસ્થિતિનો ક્ષય થયા પછી ક્રોધ3 ને એક સાથે ઉપશમાવવાનું શરુ કરે. સંક્રોધની પ્રથમસ્થિતિ સમયજૂન 3 આવલિકા શેષ હોય ત્યારથી અપ્રત્યા -પ્રત્યા, ક્રોધના દલિક સં. ક્રોધમાં ન નાંખે, સં. માનાદિમાં નાંખે. 2 આવ શેષે આગાલવિચ્છેદ થાય. 1 આવ શેષે સંક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો