________________ 134 પ્રકૃતિ - 41 પ્રકૃતિના ઉદય-ઉદીરણામાં ભેદ બન્ને હોય. (28-31) આયુo 4 - ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. મનુ આયુo નો ૭મા ગુણoથી માત્ર ઉદય જ હોય. એ સિવાય ઉદય ઉદીરણા બન્ને સાથે હોય. (32-41) મનુ ગતિ, પંચેo, કસ-૩, સુભગ, આદેય, યશ, જિન, ઉચ્ચ૦ = 10 - ૧૩મા ગુણ૦ સુઘી ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. ૧૪માં ગુણઠાણે માત્ર ઉદય જ હોય. હવે 14 ગુણસ્થાનકે અને 14 માર્ગણાસ્થાનકે બંધસ્વામિત્વ કહેવાનું છે. તે અનુક્રમે ૨જા અને 3જા કર્મગ્રંથથી જાણી લેવું. કઈ કઈ ગતિમાં સત્તામાં હોય ? (1) જિન નરક, દેવ, મનુo (2) દેવાયુo દેવ, મનુ, તિo (3) નરકાયુo નરક, મનુ, તિo | (4-148) શેષ 145 | ચારે ગતિમાં એટલે તિગતિમાં જિન સિવાય બધી પ્રકૃતિની સત્તા હોય. દેવગતિમાં નરકાયુ0 સિવાય બધી પ્રકૃતિની સત્તા હોય. નરકગતિમાં દેવાયo સિવાય બધી પ્રકૃતિની સત્તા હોય. એક જ જીવને જિન અને આહા. 4 ની ભેગી સત્તા નરકમાં ન હોય. એક જ જીવને જિન અને આહા૦૪ ની ભેગી સત્તા ૧લા ગુણઠાણે ન હોય. હવે ઉપશમશ્રેણી - ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહેવાનું છે. તે સંક્ષેપમાં જણાવીએ છીએ. વિસ્તારથી તે કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે. ત્યાંથી જાણી લેવું.