________________ 41 પ્રકૃતિના ઉદય-ઉદીરણામાં ભેદ - 133 સંવેધ કહ્યા. એ પ્રમાણે શેષ માર્ગણામાં પણ જાણવા. એ જ રીતે દ્રવ્યપ્રમાણ વગેરે દ્વારોમાં માર્ગણામાં બંધ-ઉદય-સત્તા અને સંવેધ કહેવા. ઉપર સર્વત્ર ઉદયના ગ્રહણથી ઉદીરણા પણ લઈ લેવી. ઉદય-ઉદીરણામાં ભેદ તે નીચે પ્રમાણે છે૮૧ પ્રકૃતિના ઉદય-ઉદીરણા સદા સાથે જ હોય. 41 પ્રકૃતિના ઉદય-ઉદીરણામાં ભેદ છે. તે આ પ્રમાણે - (1-14) જ્ઞાના૫, દર્શના. 4, અંતરાય 5 = 14 - ૧૨મા ગુણ૦ની ચરમાવલિકા શેષ રહે ત્યાં સુધી ઉદય-ઉદીરણા સાથે હોય. યરમાવલિકામાં ઉદય હોય ઉદીરણા ન હોય. (15-19) નિદ્રા-૫ - શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી અને ૧૨માં ગુણ૦ની ચરમાવલિકામાં ઉદય હોય ઉદીરણા ન હોય. શેષ કાળ ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (20-21). વેદનીય-૨ - ૬ઠ્ઠ ગણ૦ સુધી ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય, ત્યાર પછી એકલો ઉદય હોય. (22) મિથ્યા - પ્રથમ સમ્યક્ત પામતા અંતરકરણ કર્યા પછી પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. એ સિવાય ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (23) સમ- ક્ષાયિકસમ્યક્ત પામતા સમ0ની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. અથવા ઉપશમશ્રેણી માંડનારને અંતરકરણ કર્યા પછી સમ0ની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. એ સિવાય ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (24) સં. લોભ- ૧૦માં ગુણોની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય. ત્યાં સુધી ઉદય-ઉદીરણા બન્ને સાથે હોય. (25-27) વેદ 3 - શ્રેણી માંડનારને અંતરકરણ કર્યા પછી પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં માત્ર ઉદય હોય, ત્યાં સુધી ઉદય-ઉદીરણા