________________ 102 - બીજા ગુણઠણે નામકર્મના ઉદય ૨૬ના ઉદયમાં વિકલેo ના 6, પંચેo તિઓના 288, મનુ0ના ૨૮૮=કુલ 582 ભાંગા હોય. ૨૭,૨૮ના ઉદય ન હોય. કેમકે તે ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત બાદ હોય. પૂર્વભવમાંથી સાથે લાવેલું રજુ ગુણ તો ઉત્પત્તિ પછી ઉoથી ન્યૂન 9 આવ૦ સુધી જ હોય. ૨૯નું ઉદય દેવ-નરકને જ હોય, બીજાને નહીં. કેમકે વિકલે, પંચેoતિ અને મનુનું રજું ઉદય અપર્યાપ્તાવસ્થામાં હોય છે. ત્યાં રજુ ગુણ ન હોય. ૨૯ના ઉદયના દેવના 8 અને નરકનો 1 એમ 9 ભાંગા થાય. ૩૦નું ઉદયo મનુo, પંચેo તિo, દેવોને હોય. તેથી તેના ક્રમશઃ ૧,૧૫ર - ૧,૧૫ર - 8 એમ કુલ 2,312 ભાંગા થાય. ૩૧નું ઉદય પંચેતિ ને જ હોય. તેના ૧,૧૫ર ભાંગા થાય. રજા ગુણઠાણે કાળ કરીને જીવ એકેo, વિકલેo, પંચે તિo, મનુo, દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં બે ઉદય સુધી બીજુ ગુણ હોય. તે અપેક્ષાએ 21,24,25,26 ના ઉદય હોય. પર્યાપ્તાવસ્થામાં મનુo-પંચે તિo-દેવનારકને બીજુ ગુણ હોય. તે અપેક્ષાએ ૨૯,૩૦,૩૧ના ઉદય હોય. ઉદય ભાંગા | એકેo | વિકલે પંચેતિ | મનુo | દેવ | નરક 288 2,312 1,152 1,152 |1,152 ૧,૧૫ર કુલ 4,097 | 4 | 12 | 2,600 | 1,448 [ 32 | 1